rashifal-2026

કિસિંગ સીનથી પરહેજ નહી કરતી આ 5 અભિનેત્રીઓ, નંબર 3 કરે છે ખૂબ કિસિંગ સીન

Webdunia
બુધવાર, 12 ફેબ્રુઆરી 2020 (15:48 IST)
આખી દુનિયાની ફિલ્મોમાં જ્યારે પણ કોઈ રોમાંટિક સીન આવે છે તો તેમાં એક કિસિંગ સીન જરૂર હોય છે. મિત્રો આજે અમે તમને બૉલીવુડની એવી જ અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છે કે કિસીંગ સીન કરવા પર કદાચ ના નહી કરે 
1. જહ્નાવી કપૂર- જહ્નાનવી કપૂર કે બૉલીવુડની મશહૂર અભિનેત્રી સ્વર્ગવાસી શ્રીદેવીની દીકરી છે ફિલ્મ ધડકથી બોલીવુડમાં એંટ્રી લીધી. તેનો કહેવું છે કે તેને કિસિંગ સીનથી કદાચ કોઈ પ્રોબ્લેમ  નહી અને તેની ફિલ્મ ધડકમાં ઘણા કિસિંગ સીન છે. 
2. કંગણા રાણાવત - બૉલીવુડમાં ખૂબ સ્ટ્રગલ પછે પહોચી કંગના રણાવતને પણ કિસિંગ સીન કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી.  
3. ચિત્રાગંદા- ઘણા બધી ફિલ્મોમાં લાંબા કિસિંગ સીન કરી અભિને ચિત્રાંગદાને પણ કિસીંગ સીનથી કોઈ પ્રોબ્લેમ નથી. ભલે કેટલા પણ રીટેક થઈ જાય તે હમેશા જ તૈયાર રહે છે. 
4. આલિયા ભટ્ટ- ખૂબ ઓછી ઉમ્રમાં બૉલીવુડમાં નામ કરી અભિનેત્રી આલિયા ભટ્ટ પણ આ લિસ્ટમાં ચોથા નંબર પર આવે છે. ઘણા ફિલ્મોમાં કિસિંગ સીન આપી આલિયાને પણ કિસિંગ સીનથી પ્રોબ્લેમ નથી. 
5. જરીન ખાન- બૉલીવુડ બૉલીવુડની ખૂબ જૂની એકટ્રેસ જરીન ખાનએ પણ પાછલા ઘણા વર્ષોથી ઘણા ફિલ્મોમાં કિસિંગ સીન આપ્યા છે. તેને ખૂબ ઈંટરવ્યૂજમાં કહ્યું છે કે તેને કિસિંગ સીનથી કોઈ પ્રોબ્લેમ નથી. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

લીલી કે લાલ, કયા મરચા હોય છે લાભકારી, કયા Mirch નો કરવો જોઈએ ઉપયોગ ?

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

Republic Day Recipe: 26 જાન્યુઆરીના રોજ નાસ્તામાં ત્રિરંગી પેનકેક બનાવો; અગાઉથી તૈયારી કરો.

શિયાળાનું સુપરફૂડ છે મૂળા, પણ ખાતા જ થઈ જાય છે ગેસ ? આ રીતે ખાશો તો નહિ થાય બ્લોટિંગની સમસ્યા

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

આગળનો લેખ
Show comments