Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રેડ કલરની શાર્ટ ડ્રેસમાં જાહ્નવી કપૂરનો ગ્લેમરસ અંદાજ

રેડ કલરની શાર્ટ ડ્રેસમાં જાહ્નવી કપૂરનો ગ્લેમરસ અંદાજ
, મંગળવાર, 21 એપ્રિલ 2020 (15:56 IST)
ફિલ્મ ધડકથી બૉલીવુડ ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ જાહ્નનવી કપૂર જલ્દી જ દ કરગિલ ગર્લમાં નજર આવશે. જાહ્નવી કપૂર આ દિવસો તેમના ડેશિંગ લુક અને હૉટ અંદાજને લઈને છવાઈ છે. 
webdunia
જાહ્નવી કપૂરની રેડ કલરની ડ્રેસમાં ફોટા વાયરલ થઈ રહી છે. ફોટામાં જાહ્નવી હૉટ અંદાજમાં પોજ આપતી નજર આવી રહી છે. 
webdunia
જાહ્નવી કપૂરના જિમથી લઈને રેડ કારપેટ સુધી દરેક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જાહ્નવી તેમની દરેક લુકથી ફેંસને ઈંપ્રેસ કરતી આવી છે. 
webdunia
જાહ્નવી કપૂર તેમના ગ્લેમરસ અંદાજના કારણે સ્ટાર બનવાથે પહેલાથી જ ખૂબ ફેમસ રહી છે. ઈંસ્ટાગ્રામ પર તેમના લાખો ફોલોઅર્સ છે જે તેમની ફોટાને ખૂબ લાઈક કરે છે. 
જાહ્નવી જલ્દી જ ગુંજન સક્સેનાની બાયોપિક ફિલ્મ દ કારગિલ અને રૂહીઆફ્જામાં નજર આવશે. બન્ને ફિલ્મોમાં જાહ્નવીની ભૂમિકા અને તેમના લુકના પોસ્ટર્સ પહેલાથી જ રિલીજ થઈ ગયા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jokes- ગુજરાતી મજેદાર જોક્સ