Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાઈના ટોચ 10માંથી બહાર, શ્રીકાંત આઠમા સ્થાન પર

Webdunia
શુક્રવાર, 10 ઑગસ્ટ 2018 (13:18 IST)
બેડમિંટ વિશ્વ ચેમ્પિયનશિઅપમાં ખરાબ પ્રદર્શન પછી સાઈના નેહવાલ ટોચ 10માંથી બહાર થઈ ગઈ જ્યારે કે કિદાંબી શ્રીકાંત બે સ્થાનના નુકશાનથી ચાલુ નવીનતમ બીડબલ્યૂએફ એકલ રેકિંગમાં આઠમાં સ્થાન પર છે. સાઈના એક સ્થાનના નુકશાનથી 11માં નંબર પર છે. 
 
 
વિશ્વ ચેમ્પિયનશિપમાં સતત બીજા રજત પદક જીતનારી પીવી સિંધૂ ત્રીજા સ્થાન પર કાયમ છે. બીજા દાવમાં હારનો સામનો કરનારા એચએસ પ્રણવ 11માં સ્થાન પર કાયમ છે. વિશ્વ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન બનાવનારા બી સાઈ પ્રણિત બે સ્થાનના ફાયદાથી 24માં સ્થાન પર છે. જ્યારે કે 21માં સ્થાન પર રહેલ સમીર વર્માને બે સ્થાનનુ નુકશાન ઉઠાવવુ પડ્યુ છે. 
 
 
અશ્વિની પોનપ્પા અને સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડીની મિશ્રિત યુગલ જોડી 12 સ્થાનની લાંબી છલાંગ સાથે કેરિયરની સર્વશ્રેષ્ઠ 28મી રેકિંગ પર પહોંચી ગઈ છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments