Webdunia - Bharat's app for daily news and videos

Install App

મારિયા સક્કારીએ સર્જ્યો અપસેટ- આંદ્રેસ્કૂને હરાવીને ફાઈનલમાં પહોંચી

Webdunia
બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (15:21 IST)
ગ્રીસની મારિયા સકારીએ કનાડાની બિયાંલા આંદ્રેસ્કૂને હરાવીને અહીં રજૂ વર્ષના અંતિમ ગ્રેંડ સ્લેમ યૂએસ ઓપનના કવાર્ટર ફાઈનલમા% જગ્યા બનાવી લીધી છે. વિશ્વની 18મા નંબરની ખેલાડી સકારીએ 2019 યૂએસ ઓપન ચેંપિઅયન આંદ્રેસ્કૂને ત્રણ કલાક 30 મિનિટ સુધી ચાલતા મુકાબલામાં 6-7(2), 7-6(6), 6-3થી હરાવ્યો. 
 
આંદ્રેસ્કૂ અને સકારી વચ્ચે મુકાબલો સ્થાનીય સમયાનુસાર મોડી રાત્રે બે વાગીને 13 મિનિટ પર પૂરો થયુ જે યૂએસ ઓપનમાં મહિલા એકલ વર્ગના મેચ પૂરા થવાના તાજા રેકાર્ડ છે. તેનાથી પહેલા 2016માં મેંડિસન કિજ અને એલિસન રિસ્કેના વચ્ચે મુકાબલો એક વાગીને 46 મિનિટ પર પૂરો થયો હતો.
 
આ સીજનમાં આંદ્રેસ્કૂ અને સકારીના વચ્ચે બીજી મુકાબલો થયો. તેનાથી પહેલા બે ખેલાડીની વચ્ચે મિયામી ઓપનના સેમીફાઈનલમાં મુકાબલો થયો જેને આંદ્રેસ્કૂએ 7-6(7), 4-6, 7-6(4)થી જીત્યો હતો. સકારીએ મેચમાં 46 વિનર્સ લગાવ્યા અને 40 બેજાન ભૂલો કરી. સકારીનો સામનો નંબર 4 કેરોલિના પ્લિસ્કોવાથી થશે. 
 

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Akshaya Tritiya Prasad: પ્રસાદમાં ઝટપટ તૈયાર કરો દાણાદાર મોહનથાળ

સિંધી કોકી બનાવવાની રેસીપી Sindhi koki recipe

ખોરાક બની રહ્યો છે બિમારીઓનું મોટું કારણ, જાણો તમારીથાળીમાં એક દિવસમાં કેટલી રોટલી, શાકભાજી અને ફળ હોવા જોઈએ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

આગળનો લેખ
Show comments