Webdunia - Bharat's app for daily news and videos

Install App

CWG 2018 - ગૌરવ સોલંકીએ અપાવ્યો 20મો ગોલ્ડ

Webdunia
શનિવાર, 14 એપ્રિલ 2018 (11:37 IST)
ભારતીય મુક્કેબાજ ગૌરવ સોલંકીએ કૉમનવેલ્થ ગેમ્સ 2018માં નાર્દન આયરલેંડના બ્રૈડન ઈરવાઈનને 4-1થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે. ગૌરવે પુરૂષોની 52 કિલોગ્રામ ભારવર્ગ સ્પર્ધા આ સફળતા મેળવી છે. જ્યારે કે સંજીવ રાજપૂતે 21માં રાષ્ટ્રમંડળ રમતના 10માં દિવસે શનિવારે નિશાનેબાજીમાં ભારતના ખાતે એક વધુ ગોલ્ડ મેડલ આવ્યો છે. 
 
ગૌરવે આ કૉમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ પદક છે. આ પહેલા શનિવારે જ મૈરી કૉમે ભારતને મુક્કેબાજીમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. 
 
પહેલા  રાઉંડમાં ગૌરવ સંપૂર્ણ હાવી રહ્યા. તેમણે પોતાના ડાબા જૈબ દ્વારા સારા અંક મેળવ્યા અને ઈરવાઈન પર દબાણ કાયમ રાખ્યુ. આ રાઉંડમાં જૈબ ઉપરાંત ગૌરવે કેટલાક સારા અપરકટનો ઉપયોગ પણ કર્યો.  ઈરવાઈન કાઉંટર તો કરી રહ્યા હતા પણ વધુ સફળ ન થઈ શક્યા. અંતિમ રાઉંડમાં ગૌરવ અને સારુ પ્રદર્શન કર્યુ અને ઈરવાઈનને આક્રમણ ન કરવા દીધુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ત્રણ જણની સવા

ગુજરાતી જોક્સ - ટ્યુશનની વાત

ગુજરાતી જોક્સ - દારૂ પીવો

ગુજરાતી જોક્સ - નાગણ, ખાઈ લે

ગુજરાતી જોક્સ - કાળો બલ્બ

વધુ જુઓ..

નવીનતમ

સરળ અને ટેસ્ટી મટન રેસીપી

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું

Veer bal diwas વીર બાળ દિવસ નિબંધ

સરસ્વતી પૂજા વ્રત કથા / વસંત પંચમી કથા Saraswati Puja Ki Katha

રોજ ખાલી પેટ પીવો આ મસાલાનું પાણી, ઘટવા માંડશે વજન, થશે અદ્ભુત ફાયદા

આગળનો લેખ
Show comments