Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિગ્ગજ ડાયરેક્ટર Yash Chopra ની પત્ની અને રાની મુખર્જીની સાસુ પામેલા ચોપડાનુ નિધન

Webdunia
ગુરુવાર, 20 એપ્રિલ 2023 (12:25 IST)
જાણીતા ડાયરેક્ટર યશ ચોપડાની પત્ની અને રાની મુખર્જીની સાસુ મા પામેલા ચોપડાનુ નિધન થઈ ગય છે. ઉલ્લેખનીય છે કે તેમણે 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. આ સમાચાર પછી સિનેમા જગતમાં શોક પ્રસરી ગયો છે.  મળતી માહિતી મુજબ તેઓ છેલ્લા 15 દિવસથી લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતા.  ડોક્ટરોએ તેમને વેંટિલેટર પર રાખ્યા હતા.  પરંતુ તેમની તબિયત લથડતી જઈ રહી હતી.  અત્રે એ ઉલ્લેખનીય છે કે તેઓ ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડા અને અભિનેતા ઉદય ચોપડાની માતા અને રાની મુખર્જીની સાસુ હતા.  તેમના નિધનથી બોલીવુડ સેલેબ્સમા ગમગીની છવાય ગઈ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash Raj Films (@yrf)

 
ઉલ્લેખનીય છે કે પામેલા ચોપડા સિંગર હોવાની સાથે સાથે ફિલ્મ રાઈટર અને પ્રોડ્યુસર પણ હતા.  પામેલા ચોપરાએ કભી કભી, દૂસરા આદમી, ત્રિશુલ, ચાંદની, લમ્હે, ડર, સિલસિલા, કાલા પથ્થર, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને મુઝસે દોસ્તી કરોગે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.પતિ યશ ચોપરા સહિત ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે. તે 'સિલસિલા' 'સાવલ', 'વીર ઝરા' અને 'મેરે યાર કી શાદી હૈ' જેવી ઘણી ફિલ્મોમાં ડ્રેસ ડિઝાઇનર પણ રહી ચૂકી છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments