શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાય કરાય છે પણ તમને ખબર છે કે દૈનિક કાર્યમાં જો જરાક પણ ધ્યાન રખાય તો શનિદેવેને પ્રસન્ન અને અનૂકૂળ હોય છે. 1. ખાલી પેત નાશ્તાથી પહેલા કાળી મરી ચાવીને ગોળ કે પતાશા ખાવું. 2. ભોજન કરતા સમયે મીઠું ઓછું થતા સંચણ કે મરચા...