Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગધેડાની સવારી કરતો હતો રાવણ, વાંચો રૂચિકર જાણકારી જે ઓછા જ લોકો જાણે છે

Webdunia
બુધવાર, 1 માર્ચ 2017 (17:50 IST)
દશાનનને તેમના તપથી ન માત્ર બ્રહ્મા અને શિવને પ્રસન્ન કર્યા પણ તેને વેદોના જ્ઞાતા પણ હતા. પણ તે પ્રકાંડ જ્ઞાનીના બધા ગુણ તેમના અહંકાર આગળ ગૌણ થઈને તેના અંતનો કારણ બન્યા. 
આવો જાણીએ લંકાપતિ રાવણ વિશે રોચક જાણકારી 
રાવણને રંભા નામની અપસરાથી શ્રાપ મળ્યું હતુ એ કોઈ પણ મહિલાથી તેમની મરજી વગર સંબંધ બનાવશે તો તેમના માથાના 
 
ટુકડા-ટુકડા થઈ જશે અને તેમની મૃત્યુ થઈ જશે. 
 
જેના કારણેરાવણે ક્યારે પણ માતા સીતાના સાથે બળના પ્રયોગ નહી કર્યા. 
 
રાવણ એક ઋષિ પિતા અને રાક્ષસી માતાનો પુત્ર હતો. 
 
જન્મના સમયે રાવણ બહુ ડારવનો હતો. તેમના પિતા પ્રથમવાર જોતા ડરી ગયા હતા. 
 
વાલ્મીકિ રામાયણમાં વર્ણન છે કે રાવણના રથમાં ઘોડા નહી પણ ગધા બંધાયેલા હતા. 
 
કહેવાય છે કે રાવણએ દેવલોકની વિજય પછી યમલોકમાં આક્રમણ કર્યા હતા. 
 
બ્રહ્માજીના વરદાનના કારણે રાવણે યમરાજને પરાજિત કરીને યમલોકમાં વિજય પ્રાપ્ત કરી હતી અને નરક ભોગ રહી આત્માઓને તેમની સેનામાં સમ્મલિત કરી લીધું હતું. 
 
ધનના દેવતા કુબેર રાવણના સોતેલા ભાઈ હતા. રાવણએ કુબેરથી યુદ્ધ કરીને લંકા પર અધિકાર કરી લીધું હતું. 
 
રાવણે કુબેરના માથા પર વાર કરીને તેને ઘાયલ કરી દીધું અને તાકતથી તેમનો પુષ્પક વિમાન લઈ લીધું હતું. 
 
રાવણ જ્યોતિષના બહુ જ્ઞાન હતો. તેણે તેમના પુત્રને અજય બનાવા માટે નવગ્રહોને આદેશા આપ્યું હતું કે એ મેઘનાથની કુંડળીમાં સહી બેસે. 
 
શનિદેવે જ્યારે તેણી વાત નહી માની તો રાવણએ તેને બંદી બનાવી લીધું હતું. 
 
રાવણના દરબારથી બહાર દેવતા અને દિગ્પાલ હાથ જોડીને ઉભા રહેતા હતા. 
 
હનુમાનજી જ્યારે લંકા ગયા હતા તો તેણે રાવણના બંધનથી મુક્તિ અપાવી હતી. 
 
રાવણની અશોક વાટિકામાં એક લાખથી વધારે અશોકના ઝાડ હતા. 
 
તે સિવાય દિવ્ય પુષ્પ અને ફળોના ઝાડ પણ હતા. 
 
કહેવાય છે કે અહીંથી રામભક્ત હનુમાન કેરી લઈને ભારત આવ્યા હતા. 
 
રાવણની નાભિમાં અમૃત હતો જેના કારણે તેમના એક માથા કાપ્યા પછી બીજું માથું આવી જતું હતું અને એ જીવિત થઈ જતું હતું. 
 
 
 
 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments