Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો જુદી-જુદી ઈચ્છાઓની પૂર્તિ માટે કયા ભગવાનને પ્રગટાવશો દીવો

Webdunia
મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (14:54 IST)
ભગવાનની સાચા મનથી પૂજા કરતા પર એ તેમના ભકત બધા કષ્ટ લઈ લે છે. જો તમે ઈચ્છા મુજબ સંબંધિત દેવી-દેવતાઓને દીપક પ્રગટાવીએ તો માણસની દરેક મનોકામના પૂર્ણ હોય છે. ધન પ્રાપ્તિ, ખરાબ સ્વપનથી મુક્તિ, નોકરીમાં પ્રમોશન વગેરે ઈચ્છાઓની પૂર્તિ હોય છે. જાણો કઈ ઈચ્છા માટે કયાં ભગવાનને દીવો પ્રગટાવવું જોઈએ. 
* ભગવાન કુબેરને ધનનો દેવતા ગણાય છે. ઘરના મંદિરની ઉત્તર દિશામાં ભગવાન કુબેરની ફોટા સ્થાપિત દરરોજ દીપક પ્રગટાવો. તેનાથી ધન પ્રાપ્તિના યોગ બને છે. 
 
* તમારા મિત્ર કે જીવનસાથીથી પ્રેમ મેળવવા ઘરના મંદિરમાં ભગવાન કૃષ્ણની ફોટા સ્થાપિત કરી નિયમિત તેમની પૂજા કરો. 
 
* રોગોથી મુક્તિ મેળવવા માટે ઘરના મંદિરમાં ભગવાન સૂર્યની ફોટા કે ચિત્રપટ સ્થાપિત કરી દરરોજ તેના પર જળ અર્પિત કરો અને દીપક પ્રગટાવો. 
 
* શ્રીગણેશની ફોટા ઘર કે દુકાનના મંદિરમાં સ્થાપિત કરી દરરોજ દીવો અને અગરબત્તી કરો. તેનાથી વ્યાપાર અને નોકરીમાં પ્રમોશન હોય છે. 
 
* ખરાબ અને ડરાવના સપનાથી મુક્તિ મેળવવા માટે મંદિરમાં રામભક્ત હનુમાનની પંચમુખી ફોટા સ્થાપિત કરી દરરોજ તેમની પૂજા કરો. 
 
* ઘર કે દુકાનમાં દેવી લક્ષ્મીની ફોટા સ્થાપિત કરી દરરોજ દીવો પ્રગટાવો. તેનાથી દેવી લક્ષ્મીની કૃપા મળાશે અને આવકના સાધનોમાં પણ વૃદ્ધિ થશે. 
 
* નોકરીમાં પ્રમોશન અને સફળતા મેળવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવી બહુ શુભ હોય છે. 
 
* બાળકોના રૂમમાં દેવી સરસ્વતીની ફોટા સ્થાપિત કરી દરરોજ દીવો પ્રગટાવો. આવું કરવાથી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને સફળતા મળશે. 
 
* પારિવારિક સભ્યો કે દોસ્તોથી લડાઈ ઝગડા હોય છે તો ઘરના મંદિરમાં ભગવાન શિવની ફોટા સ્થાપિત કરો. 
 
* ઘરના મંદિરમાં ભગવાન શ્રીરામ , લક્ષ્મણ અને દેવી સીતાની ફોટા સ્થાપિત કરો. તે ઘર-પરિવારમાં સુખ શાંતિ અને પ્રેમ બન્યું રહેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

Essay on Artificial Intelligence અથવા AI નુ ભવિષ્ય, તકો અને સંકટ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમા AI ના યોગદાન પર નિબંધ

દ્રૌપદીએ પાંચ પાંડવો સાથે કેવી રીતે સંબંધો જાળવી રાખ્યા?

રામાયણની વાર્તા: ભગવાન રામનું મૃત્યુ

Kitchen Tips- કલાકોનું કામ મિનિટોમાં થઈ જશે, અજમાવો આ જાદુઈ કિચન ટ્રિક્સ

વધુ જુઓ..

નવીનતમ

Mauni Amavasya 2025: અમાસના દિવસે કયો દિવો પ્રગટાવવો જોઈએ ?

Happy Mauni Amavasya 2025 Wishes Images, Messages: મૌની અમાવસ્યા પર તમારા સગા સંબંધીઓને મોકલો ખાસ શુભેચ્છા મેસેજ

મહાકુંભમાં પગ મુકવાની જગ્યા નથી ! મૌની અમાવસ્યા પહેલા ઉમડી ભક્તોની ભીડ... જુઓ PHOTOS

Mauni Amavasya - નો વ્હીકલ જોન, 137 પાર્કિંગ, અનેક રૂટ ડાયવર્ટ... જાણો મૌની અમાવસ્યા માટે મહાકુંભમાં કેવી છે તૈયારી

દ્રૌપદીએ પાંચ પાંડવો સાથે કેવી રીતે સંબંધો જાળવી રાખ્યા?

આગળનો લેખ
Show comments