Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂજા માટે આ 3 પ્રકારના વાસણ હોય છે ખૂબજ અશુભ, ઉપયોગ કરવું પડશે ભારે

Webdunia
રવિવાર, 12 મે 2019 (09:58 IST)
હિંદુ પરિવારોમાં મંદિરનો મુખ્ય સ્થાન હોય છે. માનવું છે કે સવારે ઉઠીને ભગવાનની પૂજા કરવાત્ઘી જીવનની મોટી-મોટી સમસ્યાઓનો ઉકેલ થઈ જાય છે. પણ શું તમે જાણો છો તમારી દરેક ઈચ્છા પૂરી કરવા પાછળ તમારા મંદિરમાં રાખેલા વાસનનો પણ ખૂબ મોટું હાથ હોય છે. તેથી આવો જાણી મંદિરમાં કયાં વાસણ જોય 
છે જેને મંદિરમાં રાખવું શુભ નહી અશુભ થાય છે. 
 
લોકો તેમના મંદિરમાં પૂજાની વસ્તુઓ રાખવા માટે જુદા-જુદા ધાતુના વાસણનો ઉપયોગ કરે છે. અમારા ધર્મમાં આ વાસણ કઈ ધાતુંના હોવા જોઈએ અને કઈ ધાતુંના નથી, આ સંબંધમાં ઘણા નિયમ જણાવ્યા છે. તેથી જ્યારે તમે એ ધાતુઓનો પૂજામાં ઉપયોગ કરો છો જેને વર્જિત ગણાય છે તો ધર્મ-કર્મનો પૂર્ણ પુણ્ય ફળ 
નથી મળતું. 
 
પૂજાના ઘણા નિયમ જણાવ્યા છે. શાસ્ત્રો મુજબ જુદા-જુદા ધાતુંના જુદા-જુદા ફળ આપે છે. એવું નહી કે તેના પાછળ માત્ર ધાર્મિક કારણ છે પણ ઘણા વૈજ્ઞાનિક કારણ પણ  આ તર્કને માને છે. જણાવીએ કે મંદિરમાં પૂજા કરવા માટે સોના-ચાંદી, પીત્તળ, અને તાંબાના વાસણનો ઉપયોગ શુભ ગણાય છે. ત્યાં બીજી બાજુ  લોખંડ અને એલ્યુમીનિયમ ધાતુથી નિર્મિત વાસણ વર્જિત કર્યા છે. 
 
પૂજા કરવા માટે હમેશા મંદિરમાં સોના,ચાંદી, પીત્તળ, અને તાંબાના વાસણનો ઉપયોગ કરવું જોઈએ. આ ધાતુઓને ઘસવું અમારી ત્વચા માટે પણ લાભદાયક રહે છે. તે સિવાય આ ધાતુઓને મંદિરમાં રાખવાથી અને તેનાથી પૂજા કરવા માટે પણ શુભ ગણાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં મગફળી ખાધા પછી નાં કરશો આ ભૂલ, નહીં તો થશે મોટું નુકશાન

Year 2025 ના નવા નામ - ગ પરથી નામ છોકરા

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Gen-Beta નો જમાનો આવી ગયો છે, 2025થી જનરેશન બદલાશે, જાણો તમે કઈ પેઢીના છો.

વધુ જુઓ..

નવીનતમ

New Year 2025: નવા વર્ષનાં દિવસે જરૂર કરો આ કામ, આખુ વર્ષ રહેશે દેવી લક્ષ્મીની તમારા પરિવાર પર કૃપા

New Year 2025- વર્ષના પહેલા દિવસે કરો આ 5 કામ, તમારા પર થશે દેવી લક્ષ્મીની કૃપા;

Somvar Vrat - કેમ કરવામાં આવે છે સોમવારનુ વ્રત, જાણો શુ છે તેનુ મહત્વ

Shiv Mahimna Stotra - શિવ મહિમા સ્તોત્ર

Somvati amavasya- સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય

આગળનો લેખ
Show comments