Webdunia - Bharat's app for daily news and videos

Install App

Money Upay- ધનવાન બનવા માટે જરૂર કરવા આ 5 સરળ ઉપાય

Webdunia
શુક્રવાર, 18 ઑગસ્ટ 2023 (07:33 IST)
ખાસ ઉપાય ધન કમાવતા પહેલા અજમાવો 
માણસ ધનવાન બને છે કાં તો તેના ભાગ્યના બળપર કે કર્મના બળ પર, પણ ક્યારે ક્યારે બન્ને જ બળ સમાપ્ત થઈ જાય છે તો કહે છે કે નિર્બળના બળરામ કાં તો ધર્મના કરો 
 
કોઈ ઉપાય. ધન પ્રાપ્તિ માટે કેટલાક લોકો લક્ષ્મી માતાનું પૂજન કરે છે,કેટલાક તુલસીના છોડ ઘરમાં મૂકી દરરોજ સવારે સાંજે ઘીનો દીપક પ્રગટાવે છે અને કેટલાક લોકો દરકે 
 
શુક્ર્વારે લક્ષ્મી-નારાયણ મંદિર જઈને સફેદ રંગની મિઠાઈ ચઢાવે છે, પણ અહીં પ્રસ્તુત છે 5 ખાસ ઉપાય 
 
1. લક્ષ્મીના પ્રતીક કૉડીઓ- પીળી કોડીને દેવી લક્ષ્મીનો પ્રતીક ગણાય છે. કેટલીક સફેદ કોળીને કેસર કે હળદરમાં રંગીને લાલ કપડામાં બાંધીને ઘરમાં સ્થિત તિજોરીમાં મૂકો. 
 
કોડીઓ સિવાય એક નારિયેળની વિધિ-વિધાનથી પૂજા કરી તેને ચમકીલા લાલ કપડામાં લપેટીને તિજોરીમાં મૂકી નાખો. 
 
2. શંખનો મહ્ત્વ- શંખ સમુદ્ર મંથનના સમયે મળેસ ચોદ અનમોળ રત્નમાં થી એક છે. લક્ષ્મીની સાથે ઉતપન્ન હોવાના કારણે તેને લક્ષ્મી ભ્રાતા પણ કહેવાય છે. આ જ કારણ 
 
છે કે જે ઘરમાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. ઘરમાં શંખ જરૂર રાખવું. 
 
3. પીપળની પૂજા- દર શનિવારે પીપળને જળ ચઢાવીને તેની પૂજા કરશો તો ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. 
 
4. ઈશાન કોણ- ઘરના ઈશાન કોણ હમેશા ખાલી રાખો. હોઈ શકે તો ત્યાં એક  જળથી ભરેલું પાત્ર મૂકો. ત્યાં જળ કળશ પણ મૂકી શકો છો. 
 
5. વાંસળી રાખો ઘરમાં - બાંસ નિર્મિત વાંસળી ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય છે. જે ઘરમાં વાંસળી રાખી હોય છે ત્યાં લોકોમાં પ્રેમ તો બન્યું રહે છે અને સાથે જ સુખ-સમૃદ્ધિ પણ બની રહે છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Valentine Week 2025- રોઝ ડે થી વેલેન્ટાઈન ડે સુધી: સંપૂર્ણ વેલેન્ટાઈન વીક 2025 શેડ્યૂલ

એકસરસાઈઝ પછી ભૂલથી પણ ન ખાવુ આ 5 વસ્તુઓ બધી મેહનત થઈ શકે છે ખરાબ

Rose Day 2025- રોઝ ડે પર તમારી ગર્લફ્રેન્ડને કેવી રીતે ઈમ્પ્રેસ કરવી

માતા અન્નપૂર્ણા અને શંકરજીની વાર્તા

નર્મદા નદી વિશે માહિતી / Narmada river

વધુ જુઓ..

નવીનતમ

Bhutan King In Mahakumbh: કેસરિયા કપડામાં મહાકુંભ પહોચ્યા ભૂતાનના રાજા, સંગમમાં કર્યુ સ્નાન

Sri Narmadashtam - દેવાસુરા સુપાવની નમામિ સિદ્ધિદાયિની

માતા અન્નપૂર્ણા અને શંકરજીની વાર્તા

જગન્નાથ પુરીમાં દર વર્ષે વસંત પંચમીના દિવસથી રથ નિર્માણ માટે લાકડાની પૂજા શરૂ થાય છે.

PM મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભ જશે, સંગમમાં લગાવશે આસ્થાની ડુબકી, આ છે સંપૂર્ણ કાર્યક્રમ

આગળનો લેખ
Show comments