Dharma Sangrah

એકાદશીના દિવસે ગ્રહણ ન કરવી આ વસ્તુઓ

Webdunia
બુધવાર, 6 નવેમ્બર 2019 (17:17 IST)
એકાદશીના વ્રત કરનારને દશમીના દિવસથી આ વસ્તુઓનો ત્યાગ કરવું જોઈએ. 
1. કાંસાના વાસણમાં ભોજન કરવું. 
 
2. માંસ
 
3. મસૂરની દાળ
 
4. ચણાનુ શાક ,
 
5. કોદંઝ શાક
 
6. મધુ (મધ)
 
7. બીજાનું અનાજ 
 
8. બીજી વખત ભોજન કરવું
 
9. સ્ત્રી પ્રસંગ
 
10. વ્રતના દિવસે જુગાર ન રમવું 
 
11. આ વ્રતમાં મીઠું, તેલ કે અનાજ વર્જિત  છે.
 
12. તે દિવસે ક્રોધ, મિથ્ય ભાષણનું ત્યાગ કરવું
 
13. એકાદશીના દિવસે પાન ખાવાનું, દાંતણ કરવું, બીજાની નિંદા કરવી અને  ચાણી કરવી અને પાપી માણસો સાથે વાતચીત કરવાનું મૂકવું જોઈએ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

Quick recipe- હાઉસ પાર્ટીમાં મીની સેન્ડવીચ Mini Sandwich Snacks

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

વધુ જુઓ..

નવીનતમ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

જય મેલડી માઁ- માં મેલડી માતાનો મંત્ર કરે છે સિદ્ધ કામ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

ભગવાન જી ને રોજ લગાવો છો ભોગ.. શું આપ જાણો છો ભોગ લગાવવાનું કારણ અને મહત્વ ? આ છે તેની પાછળનું આધ્યાત્મિક રહસ્ય

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

આગળનો લેખ
Show comments