પ્રબોધની એકાદશીની શરૂઆત કેવી રીતે થઈ

બુધવાર, 6 નવેમ્બર 2019 (15:05 IST)
કેવી રીતે થઈ આ તહેવારની શરૂઆત - તેને લઈને ઘણી પૌરાણિક કથાઓ છે. એક કથા મુજબ ભાદ્રપદ માસની શુકલ એકાદશીને ભગવાન વિષ્ણુઉએ દૈત્ય શંખાસુરએ માર્યું હતું. યુદ્ધ સમાપ્ત થયા પછી ભગવાન વિષ્ણુ થાકીને ક્ષીરસાગરમાં જઈને સૂઈ ગયા અને સીધા કાર્તિક શુકલ પક્ષની એકાદશીને જાગ્યા. ત્યારે બધા દેવી-દેવતાઓએ ભગવાન વિષ્ણુનો પૂજન કર્યુ. તે કારણથી કાર્તિક માસની શુકલ પક્ષની આ એકાદશીને દેવપ્રબિધિની એકાદશી કહેવાય છે. 
 
એક કથા આ પણ પ્રચલિત છે કે એક વાર માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુથી પૂછે છે કે સ્વામી તમે રાત્રે -દિવસ જાગો છો કે પછી લાખો વર્ષ સુધી યોગ નિદ્રામાં રહો છો તમારું આવું કરવાથી સંસારના બધા પ્રાણી તે સમયે ઘણી પરેશાનીઓનો સામનો કરે છે. તેથી તમારાથી વિનંતી છે કે તમે નિયમથે દરવર્ષે નિદ્રા કરો. તેનાથી મને પણ કઈક આરામ કરવાનો સમય મળી જશે. લક્ષ્મીજીની વાત સાંભળી નારાયણ કહ્યું દેવી, તમે યોગ્ય કહ્યું. મારા જાગવાથી બધા દેવ અને ખાસકરીને તમને કષ્ટ હોય છે. તમે મારા કારણે થોડું પણ આરામ નથી મળતું. તેથી તમે કથા મુજબ આથથી હું દર વર્ષે 4 મહીના વર્ષાઋતુમાં શયન કરીશ. મારી આ નિદ્રા અલ્પનિદ્રા અને પ્રલય કાલીન કહેલાવશે. મારી આ અલ્પનિદ્રા મારા ભક્તો માટે પરમ મંગળકારી થશે. આ કાળમા મારા જે પણ ભક્ત મારા શયનની ભાવના કરી મારી સેવા કરશે અને શયન અને ઉત્થાનને ઉત્સવને આનંદપૂર્વક આયોજિત કરસ્જે તેના ઘરમાં હું તમારી સાથે નિવાસ કરીશ. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ 8 નવેમ્બરે દેવઉઠી એકાદશી - જાણો તહેવાર વિશે 10 વિશેષ વાતો..