Webdunia - Bharat's app for daily news and videos

Install App

Holy Wisdom - ધર્મ સંદેશ

Webdunia
સોમવાર, 19 માર્ચ 2018 (15:44 IST)
ગીતા (Gita) - સ્વાર્થથી ભરેલુ કાર્ય આ દુનિયાને કૈદમાં મુકી દેશે. પોતાના જીવનને સ્વાર્થથી દૂર મુકો.  કોઈપણ વ્યક્તિગત લાભ વગર બીજાની મદદ કરો. 
કુરાન (Quran) - મનુષ્યએ હંમેશા પોતાની નાની નાની ભૂલોથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ.  કારણ કે માણસ પર્વતોથી નહી પણ નાના-નાના પત્થરોથી ઠોકર ખાય છે. 
બાઈબલ (Bible) - વિશ્વાસ જ નહી જોયેલી વસ્તુઓનું પ્રમાણ છે. તેથી હંમેશા ખુદ પર અને ઈશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ. વિશ્વાસ કરનારાઓ માટે કશુ પણ અશક્ય નથી. 
જપજી સાહિબ (Japji Sahib) - જીવનમાં ગુરૂ એક એવી નદી સમાન છે જેનુ જળ સદૈવ નિર્મલ અને સ્વચ્છ રહે છે.  તેને મળવાથી તમારા હ્રદયનો મેલ ધોવાય જાય છે. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments