rashifal-2026

શું તમે જાણો છો ભગવાન વિષ્ણુથી સંબંધિત ત્રણ રહસ્ય

Webdunia
ગુરુવાર, 8 માર્ચ 2018 (13:40 IST)
હિંદુ પૌરાણિક ગ્રંથમાં શ્રીહરિને પૂરા બ્રહ્માંણના દેવતા કહ્યું છે. પૌરાણિક કથાઓમી માનીએ તો શ્રીહરિના બે ચેહરા વિશે વાત કહી છે. એક તરફ એ શાંત સુખદ અને સુખદ અને કોમળના રૂપમાં જોવાય છે. ત્યાં જ બીજી તરફ એ શેષનાગ પર આસન લઈને  વિરાજમાન છે.આ રૂપમાં તેનો ચેહરો કઈક જુદો જ લાગે છે. 
ભગવાન વિષ્ણુજીના વિશે શાસ્ત્રોમાં વાંચવા મળે છે.
""શાંતાકારં ભુજગશયન" "શાંતાકારં ભુજગશયન"

ભગવાન વિષ્ણુના આ રૂપને જોઈ દરેકના મનમાં આ વિચાર આવે છે કે સાંપના રાજા શેષનાગના ઉપર બેસી કોઈ આટલું શાંત સ્વભાવનો કેવી રીતે હોઈ શકે છે. તો આવો જાણી વિષ્ણુજીથી સંબંધિત કેટલીક એવી જ વાતો. 
શેષનાગ પર વિરાજી ભગવાન વિષ્ણુનો આ રહસ્ય છે. 
દરેક માણસનો જીવન કર્તવ્ય અને જવાબદારીઓથી ભરેલું હોય છે. આ બધામાં સૌથી મુખ્ય કર્તવ્યમાં શામેળ પરિવાર, સામાજિક અને આર્થિક જવાબદારીઓ હોય છે. જેને પૂરા કરવા માટે તેમના પ્રયાસની સાથે ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવું પડે છે. જે શેષનાગની રીતે ખૂબ ડરાવના હોય છે અને કિંતા ઉભી કરે છે. 
તેથી ભગવાન વિષ્ણુનું શાંત ચહેરો વ્યક્તિને મુશ્કેલ સમયમાં પણ શાંતિ અને ધીરજમાં રહેવાની પ્રેરણા આપે છે, અને તેની મુશ્કેલીઓ માટે શાંત દ્રષ્ટિ માત્ર સફળતા તરફ દોરી શકે છે આ જ કારણથી ભગવાન વિષ્ણુ સાંપના રાજા ઉપર સૂતેલા છે, પરંતુ ખૂબ શાંત અને હસતાં લાગે છે.
 

શા માટે ભગવાન વિષ્ણુનું નામ "નારાયણ" અને "હરિ" છે
હિન્દુ પૌરાણિક કથા અનુસાર, ભગવાન વિષ્ણુના ભક્ત- નારદ ભગવાન વિષ્ણુના નામ જપવા માટે નારાયણ શબ્દનો ઉપયોગ કર્યો હતો.ભગવાન વિષ્ણુના બધા નામ જેમ કે લક્ષ્મીનારાયણ, શેષનારાયણ આ તમામ નામો આ બધા નામ નારાયણ જોડી લેવાય છે. ઘણા લોકોનું માનવું છે કે ભગવાન વિષ્ણુ નારાયણના રૂપમાં ઓળખાય છે. પરંતુ બહુ ઓછા લોકો તેની પાછળનું રહસ્ય જાણે છે.
vishnu

એક પ્રાચીન દંતકથા અનુસાર, જળ ભગવાન વિષ્ણુના પગથી જન્મ થયો હતો અને હકીકત એ છે કે ગંગા નદી ભગવાન વિષ્ણુના પગમાંથી બહાર આવી હતી નામ વિષ્ણુપદોદકી તરીકે ઓળખાય છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

આગળનો લેખ
Show comments