Dharma Sangrah

હેપી પ્રોમિસ ડે : વાદા કર લે સાજના..

Webdunia
રવિવાર, 11 ફેબ્રુઆરી 2024 (06:12 IST)
હેપી પ્રોમિસ ડે.. વેલેન્ટાઈન વીકનો પાંચમો દિવસ પ્રેમના વચન મતલબ પ્રોમિસ ડે. આ દિવસે પ્રેમ કરનારા એકબીજાને પ્રેમ નિભવવા.. પોતાની ખોટી આદતોને છોડવા કે પ્રેમ માટે કશુ કરવાનું વચન આપે છે. જેથી સમય વિતાવવાની સાથે સાથે તેમનો પ્રેમ વધુ પ્રગાઢ થતો જાય અને તેનો સબંધ એક અતૂટ સંબંધમાં બદલાય જાય. 
 
પ્રેમ માટે આમ તો કોઈ વિશેષ દિવસ નથી હોતો. આ તો એ ભાવનાઓ છે જે ક્યારેય પણ હ્રદયમા ઉમટી શકે છે, પણ માનવામાં આવે છે કે ફેબ્રુઆરીનો મહિનો પ્રેમીઓ માટે ખાસ હોય છે. આ એ જ મહિનો છે જેમા તે પોતાની કોઈ ખાસ મિત્રને મૈત્રીથી આગળ વધીને તેને પોતાના પ્રેમનો એકરાર કરે છે. હવે આ પ્રેમનો એકરાર ભલે ગુલાબના ફૂલ આપીને કરો કે પછી પ્રોમિસ ડે પર તેને ખાસ વચન આપી કરો. 
 
આમ તો આ દિવસની રમતમાં કોઈ બંધાયુ નથી પણ યુવાઓમાં વેલેન્ટાઈન વીકનો ખાસ ક્રેઝ હોય છે. વેલેન્ટાઈન ડે ના પહેલા અને પછી સુધી કોઈને કોઈ રૂપમાં યુવાઓ તેને મનાવે છે. ટેડી ડે અને ચોકલેટ ડે પછી આવે છે પ્રોમિસ ડે. 
 
ઘણા યુવાનો આ દિવસે પોતાના દિલભરને કોઈ વચન આપીને પ્રેમની શરૂઆત કરે છે. એવુ નથી કે આ વીક પ્રેમીઓ માટે જ બન્યુ છે. મિત્રોમાં પરસ્પર પણ આ વીકને લઈને ખૂબ ઉત્સાહ રહે છે. યુવા પોતાના મિત્રો માટે પણ ભેટ વગેરે ખરીદીને પોતાની મૈત્રી પાકી કરે છે અને પ્રોમિસ ડે પર તેમને કોઈ એવુ વચન આપે છે જે તેઓ હંમેશા નિભાવી શકે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

India Budget 2026 Live આવકવેરા કાયદાઓ, ટેક્સ કલેક્શન સાથે જોડાયેલ મોટા એલાન

Union Budget 2026: રેલવે માટે નિર્મલા સીતારમણની મોટી જાહેરાત, 7 હાઇ-સ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે

Union Budget 2026: શું આજે 'એક રાષ્ટ્ર-એક પરીક્ષા'ની જાહેરાત થશે? શિક્ષણ ક્ષેત્ર તેની માંગ કેમ કરી રહ્યું છે?

1 February Rule Change- આજથી ઘણા નિયમો બદલાઈ ગયા છે, સિગારેટથી લઈને FASTag સુધી, શું સસ્તું થયું છે અને શું મોંઘું થયું

Commercial Cylinder Price Hike- બજેટના દિવસે કોમર્શિયલ સિલિન્ડર વધુ મોંઘા થયા, ભાવમાં 50નો વધારો થયો.

વધુ જુઓ..

ધર્મ

Suryadev mantra- સૂર્યદેવ મંત્ર

Ravidas Jayanti : સંત રવિદાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

Magh Purnima Upay: આજે માઘ પૂર્ણિમા, જરૂર કરો આ ઉપાય, દરેક પ્રકારની પરેશાનીથી મળશે છુટકારો

Meldi Mata ni Aarti in Gujarati - મેલડી માતાની આરતી

Shivling Puja: શનિ દોષથી પરેશાન છો ? શિવલિંગ પર આ દિવસે અર્પિત કરો કાળા તલ, નેગેટીવ ઉર્જા થશે દૂર અને બદલાય જશે નસીબ

આગળનો લેખ
Show comments