Webdunia - Bharat's app for daily news and videos

Install App

લુણાવાડા પાસે બસમાં આગ લાગતાં મુસાફરોએ બારીમાંથી કૂદી જીવ બચાવ્યો

લુણાવાડા પાસે બસમાં આગ લાગતાં મુસાફરોએ બારીમાંથી કૂદી જીવ બચાવ્યો
Webdunia
શનિવાર, 21 મે 2022 (09:02 IST)
દાહોદ ડેપોમાંથી દાહોદથી રાધનપુર જતી ગુર્જર નગરીએસટી બસમાં 50 કરતા વધુ મુસાફરો લઇને ઉપડી હતી. બસ લુણાવાડા કોટેજ ચોકડી પાસેથી પસાર થતી હતી. તે દરમ્યાન ચાલુ બસમાં અચાનક કોઇક કારણસરએન્જીનના ભાગમાં આગ ભભુકતાં ધુમાડાના ગોળા વળતાં બસમાં બેસેલા મુસાફરોએ બુમાબુમ કરી મુકી હતી.ગુર્જર નગરી બસના આગળની તરફ દરવાજો હોવાથી આગળના ભાગામાં આગ લાગતાં જીવ બચાવવા મુસાફરો બારીમાંથી કુદીને જીવ બચાવ્યો હતો.

ખિચોખીચ ભરેલી બસનાએન્જીનમાં લાગેલી આગનેઓલવવા જતાં બસના કંડકટરનો હાથ દાઝયો હતો. બસમાં આગ લાગતાં આસપાસના રહીશો દોડી આવીને મુસાફરોનો સામાન બચાવ્યો હતો.બસના આગળના ભાગે લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. બસમાં આગ લાગતાં મુસાફરો બારીમાંથી કુદી પડતા જાનહાની ટળી હતી. આગ લાગેલી બસ દાહોદ ડેપોની હતી. બસનાએન્જીન પરઓઇલ ઢોળેલું હોવાથી ગરમીના કારણે અચાનક આગ લાગી હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

મુલતાની માટીમાં આ 3 વસ્તુઓ મિક્સ કરો, તમારા ચહેરાની ચમક વધશે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

આગળનો લેખ
Show comments