Webdunia - Bharat's app for daily news and videos

Install App

weather updates- તાપમાનમાં વધારાનો ગરમીનો પારો વધીને 41 થયો

Webdunia
બુધવાર, 12 એપ્રિલ 2023 (09:00 IST)
હવામાન વિભાગે 12 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ફરીવાર માવઠાની આગાહી કરી રાજ્યમાં એક તરફ ગરમી બીજી તરફ કમોસમી માવઠાનો માર રહેશે 
 
અમદાવાદમાં સતત બીજા દિવસે 41 ડિગ્રીએ ગરમીનો પારો રહ્યો હતો. 14 અને 15 એપ્રિલે કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે.ગરમ-સૂકા પવનોની અસરથી આ ઉનાળામાં પહેલીવાર અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી છે. વધતી જતી ગરમી વચ્ચે માવઠાના વધુ એક રાઉન્ડનું સંકટ હજુ યથાવત્ છે. 12  અને 14 એપ્રિલના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 
 
કાલે 39 ડિગ્રીથી વધારે ગરમી નોંધાઇ તેમાં ગાંધીનગર, અમરેલી, રાજકોટ, વડોદરા, જુનાગઢ, દાહોદ, સુરતનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફારની સંભાવના નથી.
 
 ગરમીનો પારો મહત્તમ 41 ડીગ્રી સુધી જવાની શક્યતા છે, જેને લઈ એએમસીએ કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. આરોગ્ય વિભાગની ટીમોને ગરમી સામે સંરક્ષણાત્મક પગલાં ભરવા આદેશ આપવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -મારે શું કરવું

ગુજરાતી જોક્સ - ડ્રાઈવર મરી ગયો

ગુજરાતી જોક્સ - ભાઈ, કેમ છો?

પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થના લગ્ન નીલમ સાથે નક્કી, જાણો કોણ છે તેની ભાવિ ભાભી

સિંદૂર કેમ લગાવો છો? જ્યારે રાષ્ટ્રપતિએ રેખાને આ સવાલ પૂછ્યો તો સુંદર અભિનેત્રીએ આ જવાબ આપ્યો

વધુ જુઓ..

નવીનતમ

બુદ્ધિમાન રાજા

Happy Rose Day Wishes - રોઝ ડે પર ગુલાબ સાથે લખશો આ સુંદર મેસેજ તો ઈમ્પ્રેસ થશે તમારો સાથી

કપડાંમાંથી તેલના ડાઘ કેવી રીતે સાફ કરવા?

Kashmiri Style Chana Dal Recipe - કાશ્મીરી સ્ટાઈલ ચણા દાળ રેસીપી

શું મોટી ઉંમરે માતા બનવાથી બાળકો નબળા જન્મે છે?

આગળનો લેખ
Show comments