મોસમ ની ઉથલપાથલથી માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો પણ હેરાન છે ફેબ્રુઆરી- માર્ચમાં જે રીતે તાપમાન વધી રહ્યુ છે તેનાથી લોકોની ચિંતા વધારી નાખી હતી. પણ માર્ચમાં પશ્ચિમી વિક્ષોભના કારણે ગરમીની અસર ઓછી થઈ ગઈ પણ હવે એપ્રિલમાં એક વાર ફરીથી લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવુ પડશે કારણે કે
ભારતીય મોસમ વિભાગએ તેમના તાજા અપડેટમાં કહ્યુ છે કે 5 એપ્રિલ પછી બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને હરિયાણામાં હીટવેવની શક્યતા છે અને અહીંયા પારો ચાલીસ પાર પણ જઈ શકે છે.