Webdunia - Bharat's app for daily news and videos

Install App

VIBRANT GUJARAT: ઘરે બેસ્યા મળશે તાજા ફળ 50% સસ્તા, આ કંપની લાવી અનોખુ બિઝનેસ મોડલ

Webdunia
શુક્રવાર, 18 જાન્યુઆરી 2019 (11:26 IST)
હવે જો તમે અમદાવાદમા રહો છો અને તાજા ફળ ખાવા માંગો છો અને તે પણ વ્યાજબી ભાવમાં તો ટૂંક સમયમાં જ તમે તેનો લાભ ઉઠાવી શકશો. ફાર્મ 2 ડોર (Farm2door) ના નામથી એક સ્ટાર્ટપે વાઈબ્રેંટ સમિટમાં પોતાનુ મોડલ રજુ કર્યુ અને થોડા દિવસમાં તે અમદાવાદમાં શરૂ પણ થઈ જશે. આ સુવિદ્યા ઓનલાઈન અને ઓફલાઈન મળી શકશે. 
 
કેટલા કાર્ટ દોડશે ? 
 
કંપનીના કો-ફાઉંડર મૌલિક મોકરિયાએ જણવ્યુ કે થોડા દિવસમાં અમદાવાદમાં 25થી વધુ કોર્ટ દોડવા માંડશે. થોડા મહિના પછી આ સંખ્યા વધીને 300 થઈ જશે.  
 
કેવો રહેશે બિઝનેસ મોડલ ?
 
મોકરિયાએ જણાવ્યુ કે અમે ખેડૂતો સાથે  સંયુક્ત ઉદ્યમ લગાવીશુ તેમના ખેતરમાંથી જ તરત પૈકિંગ કરીને ફળ અમદાવાદ લઈને આવીશુ અને ફળનુ વેચાણ ઓફલાઈન અને ઓનલાઈન બંને માધ્યમોથી થશે.  જો કોઈ ઘરે બેસીને જ ફળ મંગાવવા માંગે છે તો અમારી એપ દ્વારા મળી જશે અને જો તમને ઘરની સામે જ તમારા કાર્ટ દ્વારા ઓફલાઈન ખરીદવા માંગો તો પણ મળી જશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દેશમાં ઝડપથી વધી રહી છે દિલના દર્દીઓની સંખ્યા, તમારા હાર્ટના ધબકારા પરથી જાણો કે તમારું દિલ કેટલું બીમાર છે?

શું તમે સૌથી ઉપરના માળે રહો છો? તો રૂમને વધુ ગરમ થતા બચાવવા અપનાવો આ ઉપાય

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગજરાતી જોક્સ - પૂજારી

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

આગળનો લેખ
Show comments