Webdunia - Bharat's app for daily news and videos

Install App

હરિયાણામાં આશ્ચર્યજનક ઘટના - અચાનક પાંચ ફુટ ઉપર ઉઠી ગઈ જમીન, કોઈએ કહ્યુ આઠવા અજૂબા તો કોઈ બોલ્યુ - પ્રલય

Webdunia
શનિવાર, 24 જુલાઈ 2021 (19:14 IST)
હરિયાણાના કરનાલ જિલ્લામાં એક વિચિત્ર ઘટના જોવા મળી. અહીં જમીન જાતે જ ઉપર ઉઠવા માંડી. આ દ્રશ્ય જોઈને બધાને આશ્ચર્ય થયું. કેટલાક યુવાનોએ આખી ઘટનાને મોબાઈલમાં કેદ કરી લીધી.  આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પ્રાકૃતિક ઘટનાની ચર્ચા સર્વત્ર છે. આ ઘટના કરનાલ જિલ્લાના કૈથલ રોડ પર સ્થિત ઔગંદ નર્દક નહેરની પાસે છે.  15 મી જુલાઈએ વરસાદનું પાણી પહોંચ્યુંતો એક ખેતરની માટી આપમેળે જ લગભગ પાંચ ફૂટ ઉપર અજૂબો  કહેવા લાગ્યા. પહેલા તો આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ જ્યારે માહિતી મળી તો કૃષિ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 
<

Looks like fly ash were dumped here https://t.co/JFQNlUTaKS

— ScepticIndian (@Aaabshar) July 23, 2021 > async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેતરના માલિકે ખેતરમાં બનેલા ખાડાને ભરવા માટે સેલરમાંથી નીકળનારી રાખ (ડાંગરનુ ભુસુ ) નાખી હતી. જેની ઉપર માટી નાખી દેવામાં આવી હતી. જે પાણી નીચે પહોંચતાની સાથે જ ઉપર ઉઠી આવી.  જ્યારે આ વીડિયો વાયરલ થયો તો લોકોએ તેને આઠમો અજુબો બતાવ્યો. તેને જોઈને એવુ લાગ્યુ જાણે પ્રલય આવવાનો છે. 
 
લોકોએ એકબીજાને શેયર કરવા માંડ્યા. આ વીડિયો ચર્ચામાં આવ્યો. આ તો જાણવા મળ્યુ કે આ વીડિયો 15 જુલાઈનો છે. પણ વીડિયો ક્યાનો છે તેની માહિતી શરૂ કર્યું. આ વિડિઓ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવવાની શરૂઆત કરી હતી. જાણવા મળ્યું હતું કે વીડિયો 15 જુલાઇનો છે, પરંતુ વીડિયો ક્યાંનો છે તે જાણી ન મળી શકી પણ ગુરૂવારે ગ્રામીણો પાસેથી જાણવા મળ્યુ છે કે આ વીડિયો નિસિંગ ક્ષેત્રના ઔગંધ નર્દક નહેરના કિનારે નર્ફ સિંહના ખેતરનો છે. 
 
માહિતી મળતા ખંડ કૃષિ અધિકારી ડો. રાઘેશ્યામ ગુપ્તા પોતાની ટીમ સાથે પહોચ્યા તો ખેતર માલિકે માહિતી આપી કે તે ખેતરમાં માટી કાઢવાને કારણે ખાડો થઈ ગયો હતો. જેને ભરવા માટે તેણે સેલરમાં નીકળનારુ ભુસુ નાખી દીધુ અને તેના પર થોડા ફિટ સુધી માટી નખાવી દીધી.  જ્યારે વરસાદનુ પાણી ખાડામાં ભરાયુ તો પાણીના દબાવને કારણે ભૂંસાનો ઢગલો પુરો ઉપર ઉઠી ગયો. 
 
બીએઓ ડો. રાઘેશ્યામ ગુપ્તાએ જણાવ્યુ કે સેલરનુ ભુંસુ વજનમાં હલકુ હોય છે અને તે પાણીમાં સહેલાઈથી મિક્સ થતુ નથી. જે કારને પાણીના દબાણથી ભુસુ ઉપર આવી ગયુ. બીજી બાજુ આ ભુંસુ ખેતરની ઉર્વરક શક્તિ પણ ખતમ કરે છે. ખેડૂતોને ખેતરમાં તેનો ઉપયોગ કરવાથી બચવુ જોઈએ.  ખેડૂત ખેતરની માટી લાલચમાં આવીને વેચી દે છે. ખાણ વિભાગની કાર્યવાહી ટાળવા માટે, ખાડાઓ ભરવા માટે, સેલરમાંથી નીકળતી ભુંસાને ખેતરોમાં ફેંકી દેવામાં આવે છે. આ કેસમાં પણ આવું જ કરવામાં આવ્યું હતું
 
બીએઓ ડો. રાઘેશ્યામ ગુપ્તાએ જણાવ્યુ કે સેલરની રાખ વજનમાં હલ્કી હોય છે અને તે પાણીમા સહેલાઈથી નથી મિક્સ થતી. જે કારણે પાણીના દબાણમાં રાખ ઉપર આવી ગઈ.  બીજી બાજુ આ ભૂંસાથી ખેતરની ઉર્વરક શક્તિ પણ ખતમ થાય છે. ખેડૂતો ખેતરમાં તેનો ઉપયોગ કરવાથી બચવુ જોઈએ. ખેડૂત ખેતરની માટી લાલચમાં આવીને વેચી દે છે,  ખનન વિભાગની કાર્યવાહીથી બચવા માટે ખાડા ભરવા માટે સેલરમાંથી નીકળનારી રાખને ખેતરમાં નાખી દે છે. આવુ જ આ મામલે કરવામાં આવ્યુ.  હાલ ઘટના સ્થળ પર જોયુ નથી, તેથી સ્પષ્ટ રૂપે કશુ કહી શકાતુ નથી. પણ જો રાખ વગેરે જમીનની અંદર નાખવામાં આવે તો મિથેન અને કાર્બન ડાયોક્સાઈડ ગેસ બને છે. અચાનક પાણી પહોચ્યુ તો કદાચ વધુ માત્રામાં ગેસ બની અને ભૂંસાનો આખો ઢગલો જ ઉપર ઉઠી ગયો હશે. 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments