Webdunia - Bharat's app for daily news and videos

Install App

નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય મુલાકાતીઓ માટે બંધ રહેશે

Webdunia
ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (08:42 IST)
આ સમયગાળા દરમ્યાન નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય મુલાકાતીઓ માટે બંધ રહેશે
 
નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય ખાતે તારીખ ૫ ફેબ્રુઆરી અને ૬ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ બંને જળાશયોના પક્ષીઓની ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્યમાં પ્રવાસીઓ માટે વન્યપ્રાણી સંરક્ષણ ધારા ૧૯૭૨ની કલમ ૨૮ તથા ૩૩થી મળેલ સત્તાથી પ્રવેશબંધી ફરમાવવામાં આવે છે.

આ બંને દિવસ દરમ્યાન પક્ષીઓને તથા પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનીક વન વિભાગને સંપૂર્ણ સહયોગ આપવા રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન દ્વારા જાહેર જનતાને અપિલ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

આગળનો લેખ
Show comments