Webdunia - Bharat's app for daily news and videos

Install App

એંજિન કવર વગર ઉડી મુંબઈથી ભુજની Alliance Air flight,70 લોકો હતા સવાર

મુંબઈથી ભુજની Alliance Air flight
Webdunia
બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (18:53 IST)
મહારાષ્ટ્ર (Maharashtra) ના મુંબઈ (Mumbai)થી ગુજરાત (Gujrat) ના ભુજ (Bhuj) જઈ રહેલી એલાએંસ એયર ની ફ્લાઈટ  (Alliance Air flight) રનવે (Runway)પર ગંભીર રીતે દુર્ઘટનાગ્રસ્ત (Runway Accident) થતા બચી ગયુ. એવુ કહેવાય્ રહ્યુ છે કે આ ફ્લાઈટ એંજિનના કવર વગર જ ઉડી રહી હતી અને રનવે પર જ પડી  ગઈ. આ દુર્ઘટના મુંબઈથી ઉડાન ભરનારી એલાએંસ એયર  ATR-72 એયરક્રાફ્ટની સાથે થઈ. વિમાનમા ઉડાન સમયે 70 લોકો સવાર હતા જેમા ચાર ક્રૂ મેમ્બર અને એક એયરક્રાફ્ટ મેંટિનેસ એંજિનિયર પણ હતો. 
 
જો કે આ દુર્ઘટનામાં પ્લેનને વધારે નુકસાન થયું નથી. એવિએશન સેક્ટરના સુપરવાઈઝર ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) હવે આ મામલાની તપાસ કરી રહ્યા છે. ટેક ઓફ કરતી વખતે એન્જિનનું કવર પડી જવાને કારણે આ અકસ્માત થયો હતો. ટેક-ઓફ સમયે મોનિટરિંગ એર ટ્રાફિક કંટ્રોલ તરફથી એલર્ટ આવ્યું હતું, જે બાદ રનવે પર વિમાનનો ભાગ જોવા મળ્યો હતો.
 
ન્યૂઝ એજન્સી ANIએ અહેવાલ આપ્યો, "ATR72-600 એરક્રાફ્ટ VT RKJ મુંબઈથી ભુજ જઈ રહ્યું હતું ત્યારે એન્જિનનું કવર શરીરથી અલગ થઈ ગયું અને રનવે પર પડી ગયું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વધુ જુઓ..

નવીનતમ

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

આગળનો લેખ
Show comments