Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેયર કાર છોડી બાઈક પર ભાગ્યા !! જાણો શુ છે કારણ

Webdunia
મંગળવાર, 22 ઑગસ્ટ 2023 (13:19 IST)
મેયર કાર છોડી Aની બાઈક પર  ભાગ્યા- સુરત મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 16 પુણા વિસ્તારને 2006થી કોર્પોરેશનમાં સમાવી લેવાયો છે, પરંતુ હજુ સુધી કેટલીક સોસાયટીઓની અંદર પ્રાથમિક સુવિધાઓને લઇને સમયાંતરે વિરોધ પ્રદર્શન થતાં રહે છે. કોર્પોરેશનની બહાર મોટી સંખ્યામાં સ્થાનિકોએ ધરણા આપતા આખરે મેયર હેમાલી બોઘાવાલાને પાછલા બારણે ભાગવાની ફરજ પડી હતી.
 
લોકોએ કહ્યું કે સુરત મહાનગરપાલિકામાં આવાં દૃશ્યો ખૂબ જ ઓછાં જોવા મળે છે. મેયર હેમાલી બોઘાવાલા પાછલા બારણેથી પોતાની ગાડી છોડીને બાઈક ઉપર ભાગવું પડ્યું હોય એ શરમજનક ઘટના છે.
 
કોર્પોરેશનમાં પુણા વિસ્તારના રહીશો દ્વારા મોરચો લઈ જવાયો હતો. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા લોકોને એકત્રિત કરીને રજૂઆત કરવામાં આવી હતી. કોર્પોરેશનના ગેટ ઉપર જ કલાકો સુધી વિરોધ પ્રદર્શન કર્યા બાદ પણ મળ્યા ન હતા.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -મંત્રી ગામમાં

Somnath jyotirlinga temple- સોમનાથ મંદિર

ગુજરાતી જોક્સ - વેલેન્ટાઈન ડે

ગુજરાતી જોક્સ - હું મૂર્ખ છું.

ગુજરાતી જોક્સ - તું કેટલો મૂર્ખ છે

વધુ જુઓ..

નવીનતમ

How To Make Pizza Without Oven- ઓવન વગર પિઝા કેવી રીતે બનાવશો, જાણો આ 10 સરળ સ્ટેપ્સ

National Farmers Day - શા માટે ભારતમાં 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે? જાણો કારણ

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

આગળનો લેખ
Show comments