Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના અમરાઈવાડીમાં મામાએ પોર્ન વિડિયો બતાવી સાત વર્ષની ભાણી સાથે દૂષ્કર્મ આચર્યું

Webdunia
મંગળવાર, 10 મે 2022 (09:44 IST)
ઘરે કોઈ ના હોય ત્યારે ભાણીને બિભત્સ વીડિયો દેખાડી શારીરિક અડપલાં કરતો
અમદાવાદના અમરાઇવાડીમાં ધરમનો ભાઇ પોર્ન વિડિયો બતાવીને ભાણી સાથે શારીરિક છેડછાડ કરતો હતો. એટલું જ નહી સગીરાને ધાક ધમકી આપીને તેની સાથે દૂષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે પડોશમાં રહેતા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
 
પોર્ન વીડિયો બતાવીને શારિરીક છેડછાડ કરતો 
આ કેસની વિગત એવી છે  કે અમરાઇવાડી વિસ્તારમાં મહારાષ્ટ્રની મહિલા પતિ અને પોતાના ત્રણ સંતાનો સાથે રહેતી હતી. પતિ-પત્ની બન્ને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. થોડા સમય પહેલા તેમના પડોશમાં દિપક પ્રજાપતિ નામનો યુવક રહેવા આવ્યો હતો. મહિલા સાથે સારુ બનતું હોવાથી બહેને તેને ધરમનો ભાઇ બનાવ્યો હતો. બાદમાં બન્ને વચ્ચે પારિવારીક સબંધો કેળવાયા હતા.આરોપી દિપક પ્રજાપતિ ધર્મની બહેન અને તેનો પતિ મજૂરી કામે જતા હતા ત્યારે તેમના ઘરે જતો હતો અને સાત વર્ષની ભાણીને પોર્ન વીડિયો બતાવીને શારિરીક છેડછાડ કરતો હતો. 
 
પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
બે દિવસ પહેલા સગીર ભાણીને પોર્ન વિડિયો દેખાડયા પછી તેણીની સાથે દૂષ્કર્મ આચર્યું હતું, જો કે સગીરા એકલી ઘરમાં સૂનમૂન રહેતી હતી અને ડરી જવાને કારણે રડતી હતી.જેથી માતાએ તેને વિશ્વાસમાં લઇને પૂછપરછ કરતા ધર્મના ભાઇએ  તેની સાથે દૂષ્કર્મ કર્યુ હોવાની વાત કરતાં માતાએ દિપક પ્રજાપતિ સામે અમરાઇવાડી પાલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે તેની સામે છેડતી અને પાક્સો કલમ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અભિનિત ગુજરાતી ફિલ્મ ‘તારો થયો 17 જાન્યુઆરીએ રીલિઝ થશે

Baidyanath Jyotirlinga Temple- વૈદ્યનાથ જ્યોતિર્લિંગ

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

વધુ જુઓ..

નવીનતમ

શિયાળામાં આ ઉંમરના લોકોએ રહેવું સાવધ, નહિ તો બની જશો હાર્ટ એટેકનાં શિકાર, જાણો કેવી રીતે પોતાની બચવું

રામાયણની વાર્તા - લક્ષ્મણજી 14 વર્ષ સુધી ઉંઘ્યા નથી

mutton nihari - ઘરે કેવી રીતે બનાવીએ દિલ્હીની પ્રખ્યાત મટન નિહારી

Gota Patti Sarees : આ Festive Season માટે છે એક પરફેક્ટ ચૉઈસ

મૃત્યુ પછી મૃત વ્યક્તિના મોંમાં સોનું શા માટે મૂકવામાં આવે છે?

આગળનો લેખ