Webdunia - Bharat's app for daily news and videos

Install App

GUJCET Exam 2022 Guidelines:ગુજકેટ પરીક્ષાના એડમિટ કાર્ડ જાહેર

Webdunia
શનિવાર, 16 એપ્રિલ 2022 (21:56 IST)
GUJCET Exam 2022 Guidelines: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવામાં આવનારી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આ વર્ષે 18 એપ્રિલ 2022ના રોજ પૂરી થશે. બોર્ડે પરીક્ષા (GUJCET 2022) માટેની તૈયારીઓ પૂરી કરી લીધી છે અને એડમિટ કાર્ડ (GUJCET 2022 Admit Card) પણ બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારો GUJCET 2022 ની પરીક્ષા આપી રહ્યા છે તેઓ સત્તાવાર વેબસાઇટ પરથી નિયત ફોર્મેટમાં એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ કરવા માટે, GSEB ની ઓફિશિયલ વેબસાઇટ એડ્રેસ છે – gujcet.gseb.org
 
આ હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા –બોર્ડે ઉમેદવારોને મદદ કરવા માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે. જો તમને પરીક્ષાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં કોઈ સમસ્યા આવે તો તમે આ નંબરો પર સંપર્ક કરી શકો છો. ફોન નંબર – 8401292014, 8485992014

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments