Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકારની પોલ ખુલી, ખૂલ્યા કુપોષિત બાળકોના ચોંકાવનારા આંકડા

Webdunia
શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (14:51 IST)
રાજ્યમાં કુપોષણ ન હોવાનો સરકાર ન દાવો પોકળ સાબિત થયો છે. હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુ છે, ત્યારે કોંગ્રેસ પૂછેલા એક પ્રશ્નથી ગુજરાતમાં કુપોષણની પોલ ખુલ્લી પડી હતી. વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા કરાયેલી પ્રશ્નોત્તરીમાં ગુજરાતના બાળકોમાં કેટલું કુપોષણ છે તેવું પૂછવામા આવ્યું હતું. જેનો જવાબ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતમાં કુપોષણના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. રાજ્યભરમાં 1,05,938 બાળકો કુપોષિત હોવાનો ખુદ સરકારે સ્વીકાર કર્યો છે. ભાજપ દ્વારા દરેક શહેર-જિલ્લાના કુપોષિત બાળકોના આંકડા સામે આવ્યા છે, જે આ મુજબ છે.
સુરેન્દ્રનગર 5642 
ભરુચમાં 2636 
ગીરસોમનાથમાં 1356 
પોરબંદરમાં 501 
રાજકોટમાં 1949 
છોટાઉદેપુરમાં 1231 
જામનગરમાં 2411 
મહીસાગરમાં 4051 
દેવભૂમિ દ્વારકામાં 1836 
આણંદમાં 1669 
ખેડામાં 7008 
અમદાવાદમાં 1715 
નર્મદામાં 2741 
પાટણમાં 5259 
વડોદરામાં 7625 
અમરેલીમાં 1953 
બોટાદમાં 489 
મોરબીમાં 1801 
દાહોદમાં 7419 
જૂનાગઢમાં 1999 
ભાવનગરમાં 6058 
ડાંગ જિલ્લામાં 3768 
વલસાડમાં 2188 
નવસારીમાં 1173 
તાપીમાં 3540 
કચ્છમાં 1749 
સાબરકાંઠામાં 6247 
ગાંધીનગરમાં 3648 
પંચમહાલ 5790 
બનાસકાંઠામાં 6539 
અરવલ્લીમાં 3959

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments