Webdunia - Bharat's app for daily news and videos

Install App

GTU Examમાં કોપી કરવાને લઇ 305 વિદ્યાર્થીઓ દોષિત, 139ને કરાયા સસ્પેન્ડ

Webdunia
ગુરુવાર, 17 ઑક્ટોબર 2019 (12:37 IST)
ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીની પરીક્ષા સુધારણા સમિતિએ 305 વિદ્યાર્થીઓને દોષિત ગણાવ્યા છે. આ વિદ્યાર્થીઓએ આ વર્ષે મે-જૂનમાં લેવાયેલી સેમેસ્ટરની પરીક્ષામાં કોપી કરી હતી. તે કોપી કરતા પકડાયો હતા. તેમનું પરિણામ રદ કરવાથી લઇને 2 વર્ષ માટે સંસ્થામાંથી હાંકી કાઢવાની સજા ફટકારવામાં આવી છે. આવા 324 કેસ સમિતિ સમક્ષ પહોંચ્યા હતા, જેમાંથી 305ને યોગ્ય ઠહેરાવ્યા હતા અને તેમને સજા આપવાનો નિર્ણય કર્યો હતો.
 
મીડિયા રિપોર્ટ અનુસાર 19 વિદ્યાર્થીઓ વિરુદ્ધ સમિતિને પૂરતા પુરાવા મળ્યા નથી, તેથી તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કોપી કરવા બદલ દોષી ઠેરવવામાં આવેલા 305 વિદ્યાર્થીઓમાંથી 45 હાલની સેમેસ્ટર પરીક્ષામાં એક વિષયમાં નાપાસ જાહેર કરાયા છે, જ્યારે 119 વિદ્યાર્થીઓના તમામ વિષયોના પરિણામ રદ કરાયા છે. આ ઉપરાંત 139 અન્ય વિદ્યાર્થીઓને વર્તમાન સમેસ્ટરની પરિક્ષામાં નાપાસ કરવાની સાથે એક સેમેસ્ટર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અન્ય બે વિદ્યાર્થીઓને મોટા પાયે કોપી કરવા બદલ દોષિત હોવાના કારણે 2 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
 
જીટીયુએ આ વર્ષે 2 મેથી 18 જૂન દરમિયાન સેમેસ્ટરની પરીક્ષા લીધી હતી, જેમાં 4.5 લાખ બાળકોએ ભાગ લીધો હતો. આ માટે, 8 એપ્રિલથી 20 જૂન દરમિયાન પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments