Webdunia - Bharat's app for daily news and videos

Install App

સીએનજીના ભાવમાં ઘટાડો ન થતાં રિક્શાચાલકોએ હડતાળ પર ઉતરવાની આપી ચેતાવણી

CNG rate
Webdunia
સોમવાર, 18 ઑક્ટોબર 2021 (10:01 IST)
અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં સીએનજીના ભાવમાં 5.19 રૂપિયાના વધારાના લીધે દરેક જણ પરેશાન છે. ખાસકરીને રિક્શાચલકો સીએનજીમાં ભાવ વધારાના લીધે ભાવમાં ખૂબ વધારો થયો છે. સીએનજીની વધતી જતી કિંમતોની અસર સૌથી વધુ અસર આ વર્ગને થઇ છે. સીએનજીના ભાવ વધી ગયા પરંતુ સાથે જ રિક્શાના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી, તેના લીધે તમામ રિક્શાચાલકોને યોગ્ય પગલાં ન ભરવા માટે હડતાળ પર જવાની ચેતાવણી આપી છે.
 
તમને જણાવી દઇએ કે અમદાવાદમાં લગભગ 2 લાખથી વધુ રિક્શાચાલક છે, જેમનો પરિવાર રિક્શાના કારણે થનાર આવક પર નિર્ભર છે. એવામાં સીએનજીની વધતી જતી કિંમતોએ તેમના ખિસ્સા પર અસર પડે છે. તેના લીધે રિક્શા ચાલકોએ વિભિન્ન વિભાગોને અરજી પણ આપી છે. જોકે ત્યારબાદ પણ અત્યાર સુધી પણ પગલાં ભરવામાં આવ્યા છે. તેના લીધે ક્રોધિત રિક્શાચાલકોએ ઉગ્ર આંદોલનની ચેતાવણી આપી છે. 
 
જો CNG માં ભાવવધારો નિયંત્રિત ના કરી શકાતો હોય તો રિક્ષાભાડુ મિનિમમ 15 રૂપિયાના બદલે 20 રૂપિયા અને પ્રતિકિમી ભાડું 10 રૂપિયાને બદલે 12 રૂપિયા કરી આપવામાં આવે. રિક્ષાચાલકોએ કહ્યું કે કોરોનાકાળમાં માંડ બેઠા થઈ રહ્યા છીએ એવામાં આ ભાવવધારો ફરી કમર તોડી રહ્યો છે. લોન લેવા મજબુર બન્યા છે એવામાં અમારી રિક્ષાનું ભાડું પણ ભરી શકીએ એવી સ્થિતિ નથી. બાળકોને અભ્યાસ કરાવવો, આ મોંઘવારીમાં ઘર ચાલવું અશક્ય થઈ રહ્યું છે, સરકાર અમારી માગ સાંભળે નહીં તો આગામી દિવસમાં અમે ભૂખ હડતાળ કરીશું. અમે રેલી, સભા માટે પરવામગી માગીએ છીએ, આગામી દિવસમાં અમે વધુ આક્રમક વિરોધ નોંધાવીશું. 
CNG માં ભાવ વધી રહ્યા છે, જે અમારે ચૂકવવું જ પડે પરંતુ અમે મુસાફરો પાસેથી મિનિમમ અથવા કિલોમીટર દીઠ નિશ્ચિત કરાયેલું જ ભાડું વસૂલવા મજબુર છીએ. 
 
રિક્શા ચાલક એઓશિયનના પ્રમુખે કહ્યું કે જ્યારે પણ ભાવ વધી જાય છે, તેમાં કોઇપણ પ્રકારના હકારાત્મક અભિગમ હોતો નથી. એવામાં તે કમિશ્નર કચેરીથી રેલી, સભા અને ભૂખ હડતાળની પરવાનગી લેવામાં આવે છે. જોકે ત્યારબાદ પણ જો સરકારને વાત સાંભળતી નથી તો અમારે આજીવન ક્રિકેટ રમવું પડશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Instant Mango Pickle Recipe: કાચી કેરીનુ અથાણુ

શરીરમાં દેખાય આ લક્ષણ તો તમારા લીવરનું સ્વાસ્થ્ય છે જોખમમાં

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

Easy Summer Drink Recipe: સ્વાદિષ્ટ કેરીનો સાગો કૂલર તમને ગરમીથી બચાવશે, ઝડપથી રેસીપી તૈયાર કરો

Mithun Rashi name- મિથુન રાશિ (ક, છ, ઘ) પરથી બાળકોના નામ

વધુ જુઓ..

નવીનતમ

સાઉથ સુપરસ્ટાર વિજય વિરુદ્ધ ફતવો જાહેર, મુસ્લિમોને તેમનું સમર્થન ન કરવાની અપીલ, ઇફ્તાર પાર્ટી દરમિયાન થયેલી ભૂલ બની કારણ

લગ્નના આઠ વર્ષ પછી પિતા બન્યા ઝહીર ખાન, પત્ની સાગરિકાએ આપ્યો પુત્રને જન્મ, નામ મુક્યુ ફત્તેહસિંહ ખાન

ગજરાતી જોક્સ - પૂજારી

ગુજરાતી જોક્સ - દારૂડિયો

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

આગળનો લેખ
Show comments