Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં પર્યાવરણની જાળવણી માટે કોર્પોરેશને 7 હજાર કરોડના એમઓયુ કર્યા

Webdunia
બુધવાર, 30 જાન્યુઆરી 2019 (14:11 IST)
અમદાવાદ મહાનગરમાં આગામી 5 વર્ષ 2019 થી 2024 દરમ્યાન પર્યાવરણની જાળવણી અને ક્લાઈમેટ ચેંજ મેનેજમેન્ટ માટે રૂ. 7000 કરોડના રોકાણના લક્ષ્ય સાથે અમદાવાદ મહાનગરપાલિકા અને વર્લ્ડ બેન્ક ગ્રુપની ઇન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં એમઓયુ સંપન્ન થયા છે. આ એમઓયુ અંતર્ગત IFC  અમદાવાદ શહેરને ક્લાઈમેટ ચેંજને કારણે થતી આડ અસરો તેમજ પ્રદૂષણ ઘટાડવા અંગેની સ્ટ્રેટેજી માટે મહાપાલિકાના નાણાકીય સ્ત્રોતનો સુચારુ ઉપયોગ કરવાની દિશામાં ટેકનીકલ સપોર્ટ આપશે. એટલું જ નહીં ઈ મોબિલિટી, ગ્રીન બિલ્ડિંગ્સ, રિન્યુએબલ એનર્જી, ટ્રાન્સપોર્ટ, વેસ્ટ, વોટર ટ્રીટમેન્ટ તથા વેસ્ટ ટુ એનર્જી જેવા વિષયોમાં પણ ટેક્નિકલ સહાય કરશે. ટેક્નિકલ ડિઝાઇન અને નાણાકીય સહાય માટે પી પી પી ધોરણે મદદ લેવામાં આવશે.  આ એમઓયુ ને પરિણામે અમદાવાદ મહાનગર દેશભરમાં પર્યાવરણ જાળવણી પ્રદુષણ નિયંત્રણ અને લો ગ્રીન હાઉસ ગેસ ઇમિશન્સ ડેવલમેન્ટ સ્ટ્રેટેજીના અમલમાં મોડેલ સિટી તરીકે પ્રસ્થાપિત કરવાની દિશામાં ગતિ મળશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ત્રણ જણની સવા

ગુજરાતી જોક્સ - ટ્યુશનની વાત

ગુજરાતી જોક્સ - દારૂ પીવો

ગુજરાતી જોક્સ - નાગણ, ખાઈ લે

ગુજરાતી જોક્સ - કાળો બલ્બ

વધુ જુઓ..

નવીનતમ

સરળ અને ટેસ્ટી મટન રેસીપી

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું

Veer bal diwas વીર બાળ દિવસ નિબંધ

સરસ્વતી પૂજા વ્રત કથા / વસંત પંચમી કથા Saraswati Puja Ki Katha

રોજ ખાલી પેટ પીવો આ મસાલાનું પાણી, ઘટવા માંડશે વજન, થશે અદ્ભુત ફાયદા

આગળનો લેખ
Show comments