Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્રના સાંગલીમાં એક જ પરિવારના 9 લોકોએ ઝેર પી ને કરી આત્મહત્યા

Webdunia
સોમવાર, 20 જૂન 2022 (16:33 IST)
એક જ પરિવારના 9  લોકોનો આપઘાત- મહારાષ્ટ્રના સાંગલીથી ચોંકાવનાર ઘટના સામે આવી છે.  એક જ પરિવારના 9  લોકોની લાશ ઘરમાં મળી છે. જે પછી આખા વિસ્તારમા સનસનાટીભરી છે. 
 
સ્થળે પહોંચી પોલીસ શરૂઆતી તપાસમાં તેને સામૂહિક આત્મહત્યાને કરાર આપી રહી છે. આ ઘટના રાજધાની મુંબઈથી 350 કિલોમીટર દૂર સાંગલી જિલ્લાના મહેસલની છે. 
 
પોલીસની તરફથી કર્જના ભારથી પરેશાન થઈ આત્મહત્યા કરવાની શકયતા જાહેર કરાઈ રહી છે. 
 
મરનાર પરિવારનો સંબંધ એક ડાક્ટર પરિવારથી હતો ઘટના સોમવારે 200 જૂનની છે. ડાક્ટર દંપતિના એક ઘરથી છ લાશ તો બીજ ઘરથી ત્રણ લાશ મળી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments