Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ram Navami Wishes- રામ નવમીના અવસર પર, તમારે તમારા પ્રિયજનોને શુભેચ્છા પાઠવી છે, તેમને આ સંદેશાઓ મોકલો

Webdunia
બુધવાર, 29 માર્ચ 2023 (14:10 IST)
Ram Navmi Wishes: હિંદુ ધર્મમાં રામ નવમીના તહેવાર ધૂમધામથી ઉજવાય છે. આ વખતે 30 માર્ચને રામ નવમીના તહેવાર ઉજવાય જણાવી કે ચૈત્ર નવરાત્રી  પવિત્ર તહેવારના અંતિમ દિવસે રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ અને રામ નવમી પુષ્ય નક્ષત્ર પર આવે છે. નવદુર્ગાના વિશેષ તહેવાર નવરાત્રી પછી રામનવમીનો તહેવાર થાય છે. આ ખાસ તહેવાર નિમિત્તે, લોકો તેમના પરિવાર, મિત્રો અને પ્રિયજનોને અભિનંદન સંદેશ મોકલે છે. 
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરણ ભવ ભય દારુણમ્
નવ કંજ લોચન, કંજમુખ, કરકંજ પદકંજારુણમ્ 
 
જેના મનમાં શ્રીરામ છે 
ભાગ્યમાં તેમના બેકુંઠ ધામ છે 
તેમના ચરણોમાં જેની જીવન આપી દીધો  
સંસારમાં તેમનો કલ્યાણ છે 
 રામ નવમીની શુભકામના
 
ના પૈસા લાગે છે 
ના ખર્ચો લાગે છે 
રામ રામ બોલો 
સારુ લાગે છે 
 રામ નવમીની શુભકામના
 
જેનું નામ રામ છે
જેનું ધામ અયોધ્યા છે.
આવા રઘુનંદનને
અમે તમને અમારા હૃદયથી પ્રણામ કરીએ છીએ.
હેપ્પી રામ નવમી!

રામજીના પ્રકાશથી નૂર મળે છે
દરેકના હૃદયમાં ઉત્સાહ જોવા મળે છે.
જે વ્યક્તિ શ્રી રામના દ્વારે ગયો
તે ચોક્કસપણે કંઈક મેળવીને પાછો ફરે છે.
હેપ્પી રામ નવમી!
 
રામ નવમી ના શુભ અવસર પર
તમારા અને તમારા ઘરના બધા સભ્યો પર
શ્રી રામ જી ના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે
તેમના આશીર્વાદ હંમેશા વરસતા રહે
આ અમારી હાર્દિક ઈચ્છા છે.
રામ નવમી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ કારણોથી શરીરમાં વધે છે બ્લડ પ્રેશર, જાણો High BP ને કંટ્રોલ કરવા માટે શુ કરવુ જોઈએ ?

બટાટા ચાટ મસાલા

Holi Special recipe- ઘુઘરા

હોળી પહેલા ઘરે જ બનાવો બજાર જેવી સફેદ ચિપ્સ, ફક્ત 5 રૂપિયાની આ વસ્તુ ઉમેરો.

Gujarati Essay Holi - હોળી પર નિબંધ

વધુ જુઓ..

નવીનતમ

Holi Special recipe- ઘુઘરા

Gujarati Essay Holi - હોળી પર નિબંધ

Holika Dahan 2025: હોળીકા દહન માટે આટલો જ સમય મળશે, ભદ્રાના કારણે હોળી દહનમાં થશે વિલંબ

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

હોળાષ્ટક દરમિયાન કરો આ ઉપાય, સુખ-સમૃદ્ધિ વધી શકે છે.

આગળનો લેખ
Show comments