Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ સમયે Sex ને વધારે ઈંજાય કરે છે મહિલાઓ

Webdunia
ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (20:29 IST)
* હમેશા કપલ્સના મનમાં આ સવાલ આવે છે કે પીરિયડસના સમયે સેક્સ કરવું જોઈએ કે નહી કે 
* પીરિયડ્સ સમયે સેક્સ કરવું સુરક્ષિત છે. 
 
તો આજનો જવાબ છે કે મહિલાઓ પીરિયડસના સમયે સેક્સ વધારે ઈંજાય કરે છે.  
 
આમ તો , પીરિયડસ સમયે સેક્સ કરવું હાઈજિનિક  નહી હોય છે. પણ એક શોધ પ્રમાણે ખબર ચાલ્યું કે મહિલાઓ પીરિયડસના સમયે સંભોગ કરવામાં વધારે આનંદ મળે છે. શોધકર્તાએ એના માટે એક સર્વે કર્યા. આ સર્વેમાં 1000થી વધારે લોકોને શામેળ કર્યા છે. સર્વેમાં પૂછયા કે એ સમયે સંભોગ કરે છે , જયારે એમની પાર્ટનરના મેંસુરેશન ચાલી રહ્યા હોય છે. સર્વેમાં 90 ટકા પુરૂષોએ જવાબ આપ્યા કે નહી એ સમયે એ સંભોગ નથી કરતા
 
કારણકે એને ગંદગી લાગે છે. જ્યારે 27 ટકા કહે છે કે એ સમયે એ સંભોગ કરે છે પણ મનમાં ઈંફેકશનના ડર બના રહે છે. 
 
જ્યારે આ વિશે મહિલાઓને પૂછ્યું તો 67 ટકા મહિલાએ કહ્યું કે એ સમયે એ સેક્સ નથી કરે કે નહી એ એમના પાર્ટનર પર નિર્ભર કરે છે પણ પીરિયડસના સમયે સેક સનો મજો કે આનંદ ઘણા ગણું વધી જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અંડરવિયર થી લઈને ટીવી જોવા સુધી આ કારણથી ઘટે છે સ્પર્મ

બેડરૂમમાં પતિનો મૂડ ઑફ કરે છે તમારી આ ભૂલોં

અહીં સુહાગરાતે પલંગ ઉપર પાથરવામાં આવે છે સફેદ ચાદર, ગામના લોકો માંગે છે વર્જિનિટીનું પ્રુફ

સેક્સ લાઈફ - સેક્સ અનેક રોગોની દવા પણ છે

ચર્ચામાં છે સ્પ્રેડ ઈગલ સેક્સ પોઝિશન, જાણો તેના વિશે રોચક વાતો

વધુ જુઓ..

નવીનતમ

જાણો શા માટે એક દીકરીએ કરાવ્યું તેમના જ પિતાને સ્તનપાન

શા માટે માનસૂનમાં ફિજિકલ રિલેશન બનાવે છે કપલ્સ? આ રીતે બનાવો સ્પેશલ

આવી રીતે કરશો સેક્સ તો પહોંચી જશો હોસ્પીટલ

પાર્ટનર સાથે સંબંધ બનાવવું પણ જરૂરી છે

તમારામાં છે આ ક્વાલિટીસ તો મહિલાઓ થશે આકર્ષિત

આગળનો લેખ