Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફર્ટિલિટી(ગર્ભધારણ) વધારવામાં ખૂબ જ મદદરૂપ છે આ 7 ડાયેટ, જાણો તેના વિશે..

ફર્ટિલિટી(ગર્ભધારણ) વધારવામાં ખૂબ જ મદદરૂપ છે આ 7 ડાયેટ, જાણો તેના વિશે..
, મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (19:04 IST)
હેલ્થ એક્સપર્ટ ફર્ટિલિટી વધારવા અને વીર્ય તેમજ અંડકોષને તંદુરસ્ત રાખવા માટે ડાયેટમાં આ 7 વસ્તુઓ સામેલ કરવાની સલાહ આપી છે. 
દાડમમાં વિટામિન સી, વિટામિન કે, ફોલિક એસિડ અને જરૂરી મિનિરલ્સ છે જે ફર્ટિલિટી વધારવા મામલે ફાયદાકારી છે. 
 
વધુ આગળ 
webdunia

બીટનુ સેવન કરવાથી શરીરમાં રક્ત સંચાર સારી રીતે થાય છે. આઈવીએફ કરાવી રહેલ મહિલા જો તેનુ સેવન કરશે તો ગર્ભધારણની શક્યતા વધે છે. કારણ કે તેનાથી ઈંબ્રાયો ઈંપ્લાટેંશન સહેલાઈથી થાય છે. 
વધુ આગળ 
webdunia

સાલ્મન માછલીના સેવનથી શરીરને પર્યાપ્ત માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ મળે છે. જે ફર્ટિલિટી વધારવામાં મદદ કરે છે. 
 
એવોકૈડો નામનુ નાશપાતિના સેવનથી ગર્ભાશયની લાઈનિંગ જેવા ઈંડોમેટ્રિયલ થિકનેસ કહે છે, જાડી બને છે. મહિલાઓમાં ગર્ભધારણ માટે આ ખૂબ જ જરૂરી છે. તેમા વિટામિન ઈ અને ફોલેટ સારી માત્રામાં છે.  
 
વધુ આગળ 
webdunia

ઈંડા પ્રોટીન અને ફોલેટનો સારું  સ્ત્રોત છે. તેના દ્વારા માત્ર ફર્ટિલિટી જ નથી વધતી પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન પણ ફાયદાકારક છે. 
વધુ આગળ 
webdunia

અખરોટમાં ઓમેગા 3 ફૈટી એસિડ અને વિટામિન ઈ સારી માત્રામાં છે જે વીર્ય વધારવાના હિસાબથી ફાયદાકારી છે.  

શાતવાર કે એસ્પરાગસ સાગ એંટીઓક્સીડેંટ વિટામિન સી અને ફોલેટથી ભરપૂર છે જે પ્રજનન ક્ષમતા વધારવામાં લાભકારી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હેલ્થ કેર : કિડની એટલે શરીરનો ફિલ્ટર પ્લાન્ટ