Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રીમાં કરી રહ્યા છો ઉપવાસ, તો લો આ હેલ્દી ફરાળી

Webdunia
બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (10:12 IST)
ગુરૂવારથીથી નવરાત્રી શરૂ થઈ રહી છે . આ અવસરે ઘણા લોકો વ્રત ઉપવાસ રાખે છે. જો તમે પણ વ્રત રાખી રહ્યા છે , તો ફળાહારમાં કઈક એવા લો જેનાથી તમારા શરીરમાં નબળાઈ ન આવી જાય . 
 
મૌસમી - વ્રતના આ મૌસમમાં સંક્રામક રોગ થતા રહે છે. એ દ્રષ્ટિએ વિટામિન સી ભરપૂર લેવુ જોઈએ.  વિટામિન સી  મૌસમી સંક્રમણથી બચાવે છે. 
 
કેળા- કેળા એનર્જી બૂસ્ટરનુ કામ કરે છે. અને વ્રતમાં થાક થતા બચાવે છે. 
 
પપૈયુ- વ્રતના સમયે આ ફળ ખાવાથી પેટ સાફ થઈ જાય છે અને વ્રતમાં ગેસની તકલીફથી બચાવે  છે. 
 
બટાટા- બાફેલા કે શેકેલા બટાટા પોટેશિયમના પ્રભાવી સ્ત્રોત છે. અને રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. 
 
છાશ- પાણીની ઉણપ ન થાય એના માટે સિંધાલૂણ નાખી છાશ પીવો . જે લોકો બલ્ડ પ્રેશર કે કેંસરથી ગ્રસિત છે એના માટે આ ફાયદાકારી છે. 
સાબૂદાણા- સાબૂદાણા શરીરમાં એકત્ર થયેલ વધારાનું પાણી કાઢવના કામ કરે છે. આ કિડનીની સફાઈ પણ કરે છે. 
 
કૂટ્ટૂ- એના લોટથી શીરો, દલિયા કે ખીર સરળતાથી પચી જાય છે . અને ઉપવાસમાં પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે. પણ એને રાંધવા માટે ઘી નો  પ્રયોગ ન કરવો નહી તો આરોગ્યને નુકશાન થશે. 
 
નારિયળ પાણી- આ શરીરમાં વ્રતના સમયે ઈલેક્ટ્રોલાઈટ અસંતુલનને ઘટાડવાનું કામ કરે છે. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments