rashifal-2026

કપિલ મિશ્રા કેજરીવાલે મંત્રીપદેથી હટાવ્યાં,આજે કરશે મોટા ખુલાસા, AAPની વધશે મુશ્કેલી!

Webdunia
રવિવાર, 7 મે 2017 (10:35 IST)
દિલ્હીના મુખ્યંત્રી અરવિંદ કેજરીવાલે કપિલ મિશ્રાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.કૈલાશ ગહલોતને કપિલ મિશ્રાના સ્થાને મૂકવામાં આવ્યાં છે. કપિલ મિશ્રાએ શનિવારે ટ્વિટ કરીને  લખ્યું છે કે આ રવિવારે સવારે ટેન્કર ઘોટાડાને લઇને મોટા ખુલાસા કરવામાં આવશે. 
 
કપિલ મિશ્રાને હટાવવા પાછળ દિલ્હીમાં ખરાબ જળ પ્રબંધનને કારણભૂત ગણાવ્યું છે. તેમણે કહ્યું કે કપિલ મિશ્રાએ જો કે ખુબ પ્રયત્ન કર્યા પરંતુ દિલ્હીમાં જળ પ્રબંધન યોગ્ય રીતે થઈ શકતુ નહતું.
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Veer bal diwas વીર બાળ દિવસ નિબંધ

Jiju Birthday Wishes- બનેવી જન્મદિવસની શુભકામનાઓ

હનુમાનજીને તેમના 5 પ્રિય પ્રસાદ ચઢાવો, બજરંગબલી મોટામાં મોટા સંકટને દૂર કરશે

વધુ જુઓ..

નવીનતમ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

આગળનો લેખ
Show comments