rashifal-2026

IPL-10- DD vs MI: માત્ર 66 રન પર આઉટ ટીમ દિલ્હી : મુંબઈ 146 રનથી જીત

Webdunia
રવિવાર, 7 મે 2017 (10:08 IST)
IPL- 10માં  DDvsMI વચ્ચે શનિવારે મેચ રોમાંચક હોવાની આશા હતી. પણ દિલ્હીના બેટલમને શર્મનાક રીતે મુંબઈના બોલર આગળ સમર્પ્ણ કરી દીધું . મુંબઈએ ત્રણ વિકેટમાં  212 રન  બનાવ્યા પછી બાદ દિલ્હીની ટીમ 13.4 ઓવરમાં માત્ર 66 રન બનાવીને આઉટ થઈ ગઈ. આસાન જીત સાથે આઇપીએલ-10ના પ્લે ઓફમાં પ્રવેશ મેળવી લીધો હતો.
 
સિમોન્સે 66  અને પોલાર્ડે અણનમ 63 રન ફટકાર્યા હતા. જે પછી કર્ણ શર્મા-હરભજને 3-3 વિકેટ ઝડપી હતી. દિલ્હીએ નોકઆઉટમાં પ્રવેશવા માટે તેની બાકીની ત્રણેય મેચ જીતવી જ પડશે. 
 
 
 
 
 
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

Kids story- ગોલીની પસંદ

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

ગુજરાતી જોક્સ - તે કોણ છે

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

આગળનો લેખ
Show comments