Webdunia - Bharat's app for daily news and videos

Install App

Atal Tunnel-અટલ ટનલનું નામ ગિનિસ બુકમાં, 10 હજાર ફીટથી વધારે ઉંચાઈ પર 9 કિમી લાંબી છે સુરંગ

Atal Tunnel-અટલ ટનલનું નામ ગિનિસ બુકમાં 10 હજાર ફીટથી વધારે ઉંચાઈ પર 9 કિમી લાંબી છે સુરંગ   World’s Longest Traffic Tunnel in Guinness Book: 3 ઓક્ટોબર 2020ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અટલ ટનલ રોહતાંગ (Atal Tunnel   Rohtang) નો ઉદઘાયન કર્યો હતો. ત
Webdunia
ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (14:45 IST)
World’s Longest Traffic Tunnel in Guinness Book: 3 ઓક્ટોબર 2020ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અટલ ટનલ રોહતાંગ (Atal Tunnel Rohtang) નો ઉદઘાયન કર્યો હતો. ત્યારબાદથી અટલ ટનલ દેશભરમાં પર્યટકો માટે પ્રથમ પસંદ બની છે. હવે મનાલી જતા દરેક  ટૂરિસ્ટ તેને જોવા જાય છે. મનાલીથી અટલ ટનલની દૂરી આશરે 30 કિમી છે. આ દુનિયાની પ્રથમ ટનલ છે જેમાં 4 જી કનેટિવિટી છે. 
 
હિમાચલ પ્રદેશના કુલ્લૂ મનાલી અને લાહૌલ સ્પીતિ જોડતી અટલ ટનલ રોહતાંગનો નામ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકાર્ડમા% નિંધાયો છે. સમુદ્ર સપાટીથી 10,444 ફીટની ઉંચાઈથી પસાર થતી અટલ ટનલને ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકાર્ડએ દુનિયાની સૌથી લાંબી યાતાયાત ટનલ્નો સમ્માન આપ્યુ છે. ટનલની લંબાઈ 9.02 કિલોમીટર છે. સીમા સડક (બીઆરઓ)ના મહાનિદેશક લેફ્ટિનેંટ જનરલ રાજીવ ચૌધરીએ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકાર્ડસની તરફથી સર્ટિફિકેટ આપ્યુ છે. આ ટનલને ભારતીય અને ઑસ્ટૃએનિયા કંપની સ્ટ્રાબેગ અને એફ્કોનએ બનાવ્યો છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

આગળનો લેખ
Show comments