Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hijab Controversy- હિજાબ પર ભોપાલમાં નવી કંટ્રોવર્સી, "ખાન સિસ્ટર્સ" હિજાબમાં VIP રોડ પર સ્ટંટ, ફ્લાઈંગ Kiss પર હોબાળો

Hijab Controversy- હિજાબ પર ભોપાલમાં નવી કંટ્રોવર્સી,
, ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (12:16 IST)
ભોપાલ- દેશમાં હિજાબને લઈને મચી કંટ્રોવર્સીના વચ્ચે રાજધાની ભોપાલમાં મુસ્લિમ છોકરીઓનો હિજાવ પહેરીને બાઈલ ચલાવીને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ખાન સિસ્ટર્સના નામથી વાયરલ વીડિયોમાં હિજાબ પહેરીને છોકરી શહેરના વીઆઈપી રોડ પર બુલેટ અને સ્પોર્ટસ બાઈલ ચલાવતી જોવા મળી છે. વાયરલ વીડિયોમાં હિજાબ પહેરી બાઈક પર બેસેલી યુવતી વિક્ટ્રીનો નિશાન જ ઓવાતા ફ્લાઈંગ કિસ કરતી નજર આવી રહી છે. 
 
તેમજ આ વાયરલ વીડિયો પર હવે રાજકરણ પણ તીવ્ર થઈ ગયુ છે. વાયરલ વીડિયોમાં બુલેટ પર ભગવા પ્લેટ લાગી હોવા પર કાંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર સલૂજા ટ્વીટ કરતા સવાલ ઉઠાવ્યા કે આ વીડિયોમાં મોટર સાઈકિલ ચલાવતી બાળકીઓના વાહનની નંબર પ્લેટ ભાજપના રંગમાં રગાયેલી છે
webdunia
તેનાથી પહેલા બુધવારે રાજધાની ભોપાલન ઈંદિરા પ્રદર્શની કોલેજની વિદ્યાર્થીનીઓએ કર્નાટક ઘટનાનો વિરોધ અનોખા અંદાજમાં કર્યો. કોલેજની વિદ્યાર્થીઓએ હિજાબ પહેરીને ક્રિકેટ અને ફુટબૉલ રમયો. વિદ્યાર્થીનીઓએ કર્નાટકના ઉડ્ડપીમાં થઈ ઘટનાનો વિરોધ કરતા કહ્યુ કે અમે તેનાથી કોઈ પરેશાની નથી આ અમારી ઓળખ છે અમારો અધિકાર છે કે અમને હિજાબ પહેરીએ.  અમે આ પહેરીને રમી પણ શકીએ છે અને  ભણીને IAS પણ બની શકે છે. અમે તેનાથી કોઈ પરેશાની નહી છે તો સરકારને શું પરેશાની છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં બિલ્ડરો પર 25 જગ્યાઓએ આઇટીના દરોડા, શિલ્પ- શિવાલિક ગ્રુપમાં તપાસ