Webdunia - Bharat's app for daily news and videos

Install App

વૉશિંગ મશીનમાં પડવાથી બે બાળકોની મૌત, ડિટર્જેંટ લેવા બહાર ગઈ હતી માં

Webdunia
રવિવાર, 26 ફેબ્રુઆરી 2017 (10:25 IST)
અહીંના રોહિણી ક્ષેત્રમાં બે જુડવા બાળકો (3 વર્ષ)ની વૉશિંગ મશીનમાં પડીને મૌત થઈ ગઈ. બાળકોની માં તેમને રમતા મૂકીને પાસની દુકાનથી ડિટ્ર્જેંટ લેવા ગઈ હતી. 6 મિનિટ પછી પરત આવી તો બાળક ગાયબ હતા. ત્યારબાદ પોલીસન કૉલ કર્યા. ખૂબ શોધ્યા પછી બન્ને બાળક મશીનન વાટર ટેંકમાં મળ્યા. 
બાળકોની સાથે આ બનાવા આવી રીતે થયું. 
- બનાવ રોહિણીના વિજય વિહાત ક્ષેત્રમાં રહેતા કોટક મહિંદ્રા બેંકના ઈમ્લાઈ રવિંદ્રના ઘરે થયું. 
- તેમની ફેમેલીમાં રાખી અને ત્રણ દીકરા છે. મોટો દીકરો 10 વર્ષ અને બે જુડવા નિશાંત અને નક્ષય ત્રણ વર્ષના હતા. જેમની મૌત થઈ. 
- પોલીસ મુજ્બ, શનિવારે બપોરે આશરે 1 વાગ્યે રાખી ઘર પર વૉશિંગ મશીનમાં કપડા ધોઈ રહી હતી. 
- જુડવા બાળક  નિશાંત અને નક્ષય  પાસે જ રમી રહ્યા હતા અને કપડા ધોવાના ટેંકમાં ડૂબી જવાથી તેમની મૌત થઈ ગઈ. 
- આશરે 6 મિનિટ પછી રાખી પરત આવી તો બાળકોને ગાયબ મેળવી હેરાન રહી ગઈ. ખૂબ શોધ્યા પછી પોલીસને કૉલ કર્યા. 
પાડેશિઓ સાથે મળીને તેમને શોધ્યા. પણ જ્યારે બાળકોના પાપા ઑફિસથી ઘરે આવ્યા તો તેણે મશીનના ટેંકમાં મળ્યા. 
પેરેંટસ જ્યારે તેમને તરત હોસ્પીટલ લઈ ગયા પણ બન્ને ભાઈઓની મૌત થઈ ગઈ હતી. 
 
 
 
 
 
 
 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments