Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુણેમાં ટીમ ઈંડિયાનો વિજય રથ થંભી ગયો, ઓસ્ટ્રેલિયાએ 333 રનથી હરાવ્યા

Webdunia
શનિવાર, 25 ફેબ્રુઆરી 2017 (15:20 IST)
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘ મેદાન પર રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શનિવારે ભારતને 333 રનથી હરાવી દીધુ. આ માટે મહેમાન ટીમે ચાર મેચોની શ્રેણીમાં 1-0થી બઢત મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 441 રનનુ લક્ષ્ય મુક્યુ હતુ. પણ મેજબાન ટીમ 107 રન પર જ ઢેર થઈ ગઈ. 
 
ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ ઓકીફે બીજા દાવમાં 6 વિકેટ લીધી. નેથન લૉયનને 4 સફળતા મળી. ઓકીફે પ્રથમવારમાં પણ 6 વિકેટ લીધી હતી. 
 
ઓસ્ટ્રેલિયાએ પોતાના પ્રથમ દાવમાં 260 રન બનાવ્યા પછી ભારતનો પ્રથમ દાવ 105 રન પર સમેટાઈ ગયો હતો. ત્યારબાદ તેને પોતાના બીજા દાવમાં 285 રન બનાવતા ભારત સામે અશક્ય જેવુ લક્ષ્ય મુક્યુ હતુ. 
 
આ પ્રથમ શુક્રવારે બીજા દિવસની રમત ખતમ થતા સુધી ઓસ્ટ્રેલિયા પોતાની બીજા દાવમાં ચાર વિકેટ ગુમાવીને 143 રન બનાવીને ભારત પર 298 રનની બઢત બનાવી ચુક્યા હતા. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maharashtra Polls - જો તમે મારો સાથ નહી આપો તો હુ સંન્યાસ લઈ લઈશ, મહારાષ્ટ્રની જનતાને ઉદ્ધવ ઠાકરેની ભાવુક અપીલ

ઔરંગાબાદ પૂર્વમાં ચૂટણી સભા કરવા પહોચ્યા અસરુદ્દીન ઓવૈસી, બોલ્યા - જો 2 સીટ પણ જીતી ગયા તો 288 પર ભારે પડશે

Earthquake: ગુજરાતમાં ભૂકંપના ઝટકા, રાજસ્થાન સુધી કાંપી ધરતી, 4.2 ની રહી તીવ્રતા

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિત શર્માના ઘરે આવ્યા ગુડ ન્યુઝ, બીજીવાર બન્યા પિતા

આગળનો લેખ
Show comments