Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતનો 'ધનવાન' ચોર; એક કરોડની કિંમતનો ફ્લેટ, ઓડી કાર અને મુંબઈમાં આલીશાન હોટેલ્સમાં રહેવાની સગવડ

Webdunia
રવિવાર, 7 જુલાઈ 2024 (09:58 IST)
Vapi Theft Case: ગુજરાત પોલીસએ એક ચોરની ધરપકડ કરી છે જે કરોડોના માલિક નિકળ્યુ છે. આરોપી રોહિત કનુભાઈ સોલંકી પાસે મુંબઈમાં 1 કરોડ રૂપિયાનો ફ્લેટ છે. તેની પાસે ઓડી કાર પણ છે.
 
આરોપીઓ આલીશાન હોટલોમાં રોકાઈને ચોરીને અંજામ આપતા હતા. તે ચોરી કરવા માટે ફ્લાઈટ દ્વારા આવતો હતો. જ્યાં ચોરી થવાની હતી ત્યાં તે કેબ લઈને જતો હતો. વાપીમાં 1 લાખની ચોરીના બનાવની પોલીસે તપાસ હાથ ધરી હતી. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ અનેક રાજ્યોમાં લૂંટની ઘટનાઓ પણ આચરી છે. વાપીમાં થયેલી ચોરી બાદ પોલીસે તેની પૂછપરછ કરતાં તે સ્તબ્ધ થઈ ગયો હતો. 
 
અનેક રાજ્યોમાં 19 લૂંટની કબૂલાત કરી હતી
આરોપીને લક્ઝરી લાઈફ જીવવાનો શોખ છે. તેણે અનેક રાજ્યોમાં લૂંટની 19 ઘટનાઓની કબૂલાત કરી છે. સોલંકી પાસે મુંબઈના મુબ્રા વિસ્તારમાં 1 કરોડ રૂપિયાનો ફ્લેટ પણ છે. તેની પાસે ઓડી કાર છે. તેણે વલસાડમાં 3, સેલવાલ, પોરબંદર અને સુરતમાં 1-1 લૂંટની કબૂલાત કરી છે.

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments