Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું લીચી ખાવાથી થઈ રહ્યું છે ચમકી તાવ? 80 બાળકોનો જીવ લેતો ઈંસેફલાઈટિસ લક્ષણ જાણો

Webdunia
સોમવાર, 17 જૂન 2019 (15:18 IST)
બિહારમાં ચમકી તાવનો કહર ચાલૂ છે. 80થી વધારે બાળકાઅ રહસ્યમયી રોગના કારણે મોતના જાળમાં ફંસી ગયા છે. સુબે નો મુજફ્ફરપુર કસ્બા આ રોગની સૌથી વધારે ચપેટમાં છે. 1995થી આ રહસ્યજનક રોગ અહીં બાળકોને તેમનો શિકાર બનાવી આવી છે. દરેક વર્ષ મે અને જૂનના મહીનામાં બિહારના જુદા-જુદા કસ્બા આ રોગની ચપેટમાં આવે છે અને બાળકોના મરવાનો સિલસિલો શરૂ થઈ જાય છે. આ વખતે પણ આવું થઈ રહ્યું છે. સ્વાસ્થય વિભાગની બેદરકારી અને ડાક્ટરોની અસંવેદનશીલતા પણ જોવા મળી છે. આવો જાણીએ છે શું છે આ રોગના લક્ષણ અને શું લીચી ખાવાથી આ રોગ હોય છે. 
 
બિહારમાં અસમય જ બાળકોના જીવનની લેનાર આ રોગ અક્યૂટ ઈંસેફેલાઈટિસ સિંડ્રોમ (એઈએસ) છે. તેને મગજનો તાવ કે ચમકી તાવ પણ કહેવાય છે. વર્ષ  2014માં આ રોગના કારણે હજારો બાળક હોસ્પીટલમાં ભર્તી થયા હતા. 122 બાળકોની સારવારના સમયે મોત થઈ ગઈ હતી. આ આટલી ખતરનાક અને રહસ્યમયી રોગ છે કે અત્યારે સુધી એક્સપર્ટ પણ તેની સરખું કારણ ખબર નહી લગાવી શક્યા. મેડિકલ એક્સપર્ટ આ રોગના વાસ્તવિક કારણને જાણવામાં લાગ્યા છે પણ કોઈ ઠોસ કારણ નિકળીને સામે નહી આવ્યું છે. 
 
પણ આ રોગના ઘણા કારણમાં એક કારણ લીચીને પણ જણાવી રહ્યું છે. આ રોગ શરીરના મુખ્ય નર્વસ સિસ્ટમ એટલે કે તંત્રિકા તંત્રને પ્રભાવિત કરે છે. સૌથી વધારે બાળકો આ રોગથી પ્રભાવિત થઈ રહ્યા છે અને હોસ્પીટલમાં દરેક દિવસ દમ તોડી રહ્યા છે. આ વર્ષ જાન્યુઆરીથી અત્યાર સુધી કુળ 200થી વધારે સંદિગ્ધ 
ચમકી તાવના કેસ સામે આવી ગયા છે. 
 
આ રોગમાં શરૂઆતમાં તીવ્ર તાવ આવે છે. ત્યારબાદ બાળકોના શરીરમાં એંઠન શરૂ થઈ જાય છે. ત્યારબાદ તંત્રિકા તંત્ર કામ કરવું બંદ કરી નાખે છે. બાળક તાવના કારણે બેભાન થઈ જાય છે અને દોરા પણ પડવા લાગે છે. તાવની સાથે ગભરાહટ પણ શરૂ થાય છે અને ઘણીવાર કોમામાં જવાની સ્થિતિ પણ બની જાય છે. 
 
આ રોગ આટલું ખતરનાક છે કે જો બાળકો અને વ્યસ્કને સરખી સારવાર ન મળતા જ મોત થવી નક્કી છે. 
આ રોગમાં બ્લ્ડ શુગર લો થઈ જાય છે. પાછલા ત્રણથી વધારે વર્ષથી આ રોગ દરેક વર્ષ મેના મધ્યથી લઈને ઓક્ટોબર સુધી બાળકો માટે કાળ બનીને આવે છે. ઈંડિયા એપિડેમિક ઈંટેલીજેંસથી સંકળાયેલા ડાક્ટર રાજેશ યાદવ પાછલા ત્રણથી પણ વધારે વર્ષોથી આ રોગના કારણને જાણવામાં લાગ્યા હતા. આખેરમાં જે વાત સામે આવી તે ચોકાવનાર હતી.
 
ઈંડિયાજ નેશનલ સેંટર ફૉર ડિસીજ કંટ્રોલમાં છપી તપાસ રિપોર્ટએ આ વાતના ઘણા કારણમાંથી એક લીચીને પણ જણાવ્યું. 
ખાલી પેટ લીચી ખાવાથી આ રોગનો કારણ જણાવ્યું છે. 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments