Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હી હિંસામાં SIT 15 લોકોને શોધી રહી છે, જાણો શુ જે તેમનુ તાહિર કનેક્શન

Webdunia
શનિવાર, 7 માર્ચ 2020 (10:24 IST)
ઉત્તરપૂર્વી દિલ્હીમાં ભડકેલી હિસા મામલે ધરપકડ પામેલા દિલ્હીના નિગમ પાર્ષદ તાહિર હુસૈન પર એસઆઈટીનો શિકંજો કસતો જઈ રહ્યો છે. સાત દિવસની પોલીસ રિમાંડ ચાલી રહેલ તાહિર હુસૈનની ઘટનાવાળા દિવસની દિનચર્યા જોતા શુક્રવારે મામલાની તપાસ કરી રહેલ એસઆઈટીને ઘણી બધી માહિતી મળી છે. 
 
દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચના એક સ્ત્રોત અનુસાર, 'એસઆઈટીએ શુક્રવારે ઘટનાના દિવસે તાહિર હુસેન સાથે સૌથી વધુ અને સતત બોલાતા 15 લોકોની ઓળખ કરી હતી. આ વાતચીત મોબાઇલ દ્વારા થઈ હતી. શા માટે અને શા માટે તાહિર આ જ દિવસોમાં આટલી લાંબી વાતો કરે છે? તેનો ખુલાસો કરી શકાયું નહીં.
 
એસઆઈટી સૂત્રોના મુજબ ચિન્હિત કરવામાં આવેલ લોકોમાં તાહિર હુસૈનના અનેક સંબંધીઓનો પણ સમાવેશ છે. જેમના વિશે તાહિર બસ એટલુ કહ્યુ છે કે ઘટનાવાળા દિવસે એ લોકોને હિંસાગ્રસ્ત વિસ્તારમાં જવાને કહી રહ્યા હતા. જો કે દિલ્હી પોલીસ અપરાધ શાખાના ગળા  તેની આ દલીલ બિલકુલ ગળે ઉતરી રહી નથી. 
 
આશા છે કે શનિવારના દિવસે ચહિત કરવામાં આવેલ શંકાસ્પદોને પોલીસ કાયદેસરની નોટિસ આપીને નિવેદન નોંધાવવા માટે પકડી શકે. એસઆઈટીને આશા છેકે ભલે બે દિવસમાં તાહિરને કંઈક વિશેષ હાસિલ ન થઈ શક્યુ હોય પણ આવનારા એક બે દિવસમાં તેની પાસેથી ઘણી બધી માહિતી મળવાની આશા છે. તાહિર વિરુદ્ધ મુખ્ય મામલો અંકિત શર્મા હત્યાકાંડનો છે. 
 
એસઆઈટીની તપાસમાં જાણ થઈ છે કે તાહિર હ્નુસૈન વીતી 24 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી ચાંદ બાગ, મુસ્તફાબાદ અને આસપાસના વિસ્તારમાં જ હાજર હતો. 27 ફેબ્રુઆરી પછી તેની લોકેશન જાકિર નગરમાં મળી. અહી તે બે દિવસ સુધી રોકાયો. આ દરમિયાન પોલીસનુ દબાણ વધતા તેને પોતાનો મોબાઈલ નંબર પણ બંધ કરાવી દીધો હતો. ત્યારબાદ વૈકલ્પિક મોબાઈલ નંબરનો જ  ઉપયોગ કર્યો. જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 
 
ક્રાઈમ બ્રાંચના સ્પેશલ કમિશ્નર પ્રવીર રંજનના મુજબ આરોપીનો મોબાઈલ હજુ સુધી પોલીસને મળ્યો નથી. જેની શોધ કરવામાં આવી રહી છે. 
 

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments