Dharma Sangrah

20 વર્ષના છોકરાએ કર્યું સૌ વર્ષની ડોસીનો બળાત્કાર

Webdunia
ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (12:00 IST)
નદિયા- પ. બંગાળથી માણસાઈને શર્મસાર કરનારી ઘટના સામે આવી. અહીં નદિયા જિલ્લાના ચાકદહ થાના ક્ષેત્રમાં એક 100 વર્ષીય ડોસીથે પાડોસીના માણસ દ્વારા બળાત્કાર કરવાનો કેસ પ્રકાશમાં આવ્યું છે. ખબરો મુજબ અર્ધો વિશ્વાસ(20) નામના માણસે નશામાં ધુત થઈને ડોસીની ઘરમાં ઘુસી ગયો. વૃદ્ધ તે સમયે સૂઈ રહી હતી. માણસ સૂતી વૃદ્ધા સાથે દુષ્કર્મ કર્યા. 
 
આરોપિત સામે થાનામાં શિકાયત દાખલ કરાઈ છે. શિકાયતના આધારે પોલીસએ તેને ગિરફતાર કરી બુધવારે રાનાઘાટ અદાલતમા રજૂ કર્યા. સુનવણીના સમયે આદાલતએ બચાવ પક્ષની તરફથી જામીનની અરજીને ખારિજ કરતા આરોપિતને 14 દિવસો સુધી ન્યાયિક હિરાસતમાં રાખવાનો નિર્દેશ આપ્યું છે. 
 
ખબરો મુજ્બ વૃદ્દા તેમના પૌત્ર અને પૌત્રવધુ સાથે રહે છે. સોમવારની રાત્રે તે ભોજન કર્યા પછી રૂમમાં એકલી સૂઈ રહી હતી, જ્યારે તેના પરિવારજન રૂમમાં સૂવા ગયા. મધ્ય રાત્રે તેને બૂમાબૂમની આવાજ સાંભળી ઘરવાળાઓની ઉંઘ ખુલી ગઈ. એ દોડીને તેમના રૂમમાં પહોંચ્યા. તેણે જોયું કે તેમની દાદી પથાઈએ પએઅ 
 
તડપી રહી હતી અને અર્ધા તેમની પથારી નીચે છિપાયેલો છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

ગુજરાતી જોક્સ - નર છે કે માદા

નાગિન અભીનેત્રી સુધા ચંદ્રનનો વિડીયો વાયરલ, ભજન સંઘ્યામાં ગુમાવી બેઠી સુધ-બુધ, હાલત જોઈને હેરાન રહી ગયા લોકો

આગળનો લેખ