Webdunia - Bharat's app for daily news and videos

Install App

South Indian Safe Rahul Gandhi Viral Video - સાઉથ ઈંડિયન સેફ રાહુલ ગાંધીએ ડોસા બનાવ્યો, તમે પણ જુઓ વીડિયો

Webdunia
શુક્રવાર, 20 ઑક્ટોબર 2023 (16:11 IST)
rahul gandhi
Rahul Gandhi In Telangana Election Campaign: તેલંગાણા સહિત દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષો મોટા પાયે જનસંપર્ક અને ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. આ સંદર્ભમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અહીં ચૂંટણી પ્રચારમાં છે.

<

.@RahulGandhi Anna trying his hand in making a Dosa !

pic.twitter.com/j8T3t0pXQC

— Dr. Girija Shetkar (@GirijaShetkar) October 20, 2023 >
 
ગુરૂવારે તેમણે સૂબાના ચોપાડાંડીમાં પ્રચાર અભિયાન દરમિયાન ડોસા બનાવવામા હાથ અજમાવ્યો. એનો વીડિયો કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભા સાંસદ કેસી વેણુગોપાલે માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ પર શેયર કર્યો છે.  તેમણે લખ્યુ કે રાહુલ ગાંધી જીએ તેલંગાનાના ચોપડાંડીમા અમારા પ્રચાર અભિયાન દરમિયાન ડોસા બનાવવામાં હાથ અજમાવ્યો છે.  દરેક ચોક અને રસ્તા પર લોકો ઈચ્છે છે કે રાહુલ જી તેમની રોજબરોજની લાઈફનો  ભાગ બને.  
 
દુકાનદાર શિખાવાડે છે રાહુલ ગાંધીને ડોસા બનાવતા 
 
રાહુલ ગાંધીનો આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ મોટા પાયા પર પસંદ કરી રહ્યા છે. લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા પણ ધડલ્લે આપી રહ્યા જેમા જોઈ શકાય છે કે એક દુકાન પર કોંગ્રેસ નેતાઓ સાથે રાહુલ ગાંધી પહોચે છે. અહી દુકાનદાર પાસેથી તે ડોસા બનાવતા સીખી રહ્યા છે.  દુકાનદારના કહેવા પર તે વાડકીમાં ડોસા બનાવવાની આઈટમ લઈને તવા પર મુકે છે અને તેને ગોલ ગોલ કરવાની કોશિશ કરે છે. જેના પર કોંગ્રેસ નેતાઓ તાળીઓ વગાડે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

આગળનો લેખ
Show comments