Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

દિગ્ગ્જ અભિનેતાનું હાર્ટ એટેકથી નિધન

Actor Kundara Johny dies from heart attack
, બુધવાર, 18 ઑક્ટોબર 2023 (11:05 IST)
Actor Kundara Johny dies from heart attack- બહાર આવી રહેલી માહિતી મુજબ છાતીમાં દુ:ખાવો ઉપડતાં તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં તબીબોએ હાર્ટ એટેકથી મૃત્યુ થયાની પુષ્ટિ કરી હતી. તેમના પાર્થિવ દેહને બુધવારે (18 ઓક્ટોબર) સવારે 10 વાગ્યે કોલ્લમ કડાપક્કડા સ્પોર્ટ્સ ક્લબમાં લોકોના દર્શન માટે રાખવામાં આવશે. તે સમયે, પરિવાર બપોરે 3.30 વાગ્યે તેમના મૃતદેહને ઘરે લઈ જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના અંતિમ સંસ્કાર 19 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે સેન્ટ એન્થોની ચર્ચ, કાંજીરાકોડમાં કરવામાં આવશે. તેમના પરિવારમાં તેમની પત્ની સ્ટેલા છે, જે કોલ્લમની એક કોલેજમાં પ્રોફેસર છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રિને લઈ રાતના 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ચાલુ રહેશે