Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video- કારની છત કપલનું કિસિંગ સીન

Video- કારની છત કપલનું કિસિંગ સીન
, મંગળવાર, 17 ઑક્ટોબર 2023 (09:19 IST)
Romance Car Sunroof Video- હૈદરાબાદથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં ચાલતી કારના ખુલ્લા સનરૂફ પર બેસીને ચુંબન કરતા કપલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
 
સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો કંઈ પણ કરવા તૈયાર હોય છે. આ ક્રિયાઓને કારણે ઘણી વખત લોકોના જીવ જોખમમાં હોય છે. આવો જ એક વીડિયો તેલંગાણાના હૈદરાબાદથી સામે આવ્યો છે, જ્યાં એક કપલ ચાલતી કારમાં ઉભા રહીને કિસ કરતો વીડિયો બનાવી રહ્યું છે. વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે.
 
કારના સનરૂફ પર બેઠેલા કપલ આરામદાયક બનીને એકબીજાને આલિંગન અને કિસ કરતા જોવા મળે છે. તેને જોઈને લાગે છે કે તે ટ્રાફિકના નિયમો અને તેની આસપાસના લોકોનું બિલકુલ ધ્યાન રાખતો નથી.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચાલતી ટ્રેનના 4 કોચમાં ભીષણ આગ