Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dog Chanting Ram's Name- રામનું નામ જપતો પાલતુ શ્વાન:VIDEO

Webdunia
સોમવાર, 15 જાન્યુઆરી 2024 (15:18 IST)
-કૂતરો પણ રામ-રામનો નારા લગાવી રહ્યો છે.
- રામનું નામ જપતો પાલતુ શ્વાન:VIDEO
- કૂતરો ભિલાઈના કૈલાશ નગરનો છે.
 
Dog Chanting Ram's Name- અયોધ્યામાંં  22 જાન્યુઆરીને થનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી પૂરજોરથી ચાલી રહી છે. આ કાર્યક્રમમા આખી દુનિયાની નજર બનેલી છે.

વિશ્વભરના હિન્દુઓ ભક્તિમાં ડૂબેલા છે અને આ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભગવાન રામ મંદિરમાં પ્રવેશ કરશે. તેઓ આ પ્રસંગે ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે છત્તીસગઢના દુર્ગ જિલ્લાના ભિલાઈમાં એક કૂતરો પણ રામ-રામનો નારા લગાવી રહ્યો છે.

આ કૂતરો ભિલાઈના કૈલાશ નગરનો છે. કૂતરાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

<

CG VIDEO : भगवान की भक्ति में कुत्ता, दुर्ग के भिलाई में राम-राम का नारा लगा रहा डॉगी#cgvideo#RamMandirPranPratishta #RamMandir #Ram #ramram #JaiShreeRam #ViralVideo #dogvideo #Trending pic.twitter.com/R1s3MK9Zjg

— Neeraj Gupta (@NeerajG43770637) January 13, 2024 >

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments