Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sansad TV YouTube Account Terminated- સંસદ ટીવી એકાઉન્ટ ગાયબ, YouTubeકમ્યુનિટી ગાઈડલાઈનનું ઉલ્લંઘન, યૂજર્સને હેકિંગની શંકા છે

Webdunia
મંગળવાર, 15 ફેબ્રુઆરી 2022 (16:34 IST)
Sansad TV YouTube Account Terminated- સંસદ ટીવી એકાઉન્ટ ગાયબ, YouTubeકમ્યુનિટી ગાઈડલાઈનનું ઉલ્લંઘન, વપરાશકર્તાઓને હેકિંગની શંકા છે
 
યૂટ્યૂબએ સંસદ ટીવીના આધિકારિક અકાઉંટ પછી  (Sansad TV YouTube Account Terminated) કરી નાખ્યુ છે. ચેનલ પેજ પર જતા લખી આવી રહ્યું છે કે 'YouTube ના કમ્યુનિટી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા બદલ આ એકાઉન્ટ બંધ કરી નાખ્યુ છે.' સોશિયલ મીડિયા વેબસાઇટ 'રેડિટ' પર કેટલાક વપરાશકર્તાઓ દ્વારા સ્ક્રીનશૉટ
 
વધુ વીડિયો શેર કરીને એવો દાવો કરવામાં આવ્યો હતો કે સંસદ ટીવીનું યુટ્યુબ એકાઉન્ટ સોમવારે મોડી રાત્રે હેક કરવામાં આવ્યું હતું.
 
 ટ્વિટર પર યુઝર્સે પણ આ વાતની નોંધ લીધી. જો કે હજુ સુધી આ અંગે સરકાર તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - દારૂ પીવો

ગુજરાતી જોક્સ - નાગણ, ખાઈ લે

ગુજરાતી જોક્સ - કાળો બલ્બ

Mahakaleshwar Temple Ujjain- મહાકાલ જ્યોતિર્લિંગ

Year Ender 2024: વિદેશી મંચ પર છવાઈ ભારતીય નારીઓ, ગજબની ફિલ્મોથી પોતાનો ડંકો વગાડ્યો

વધુ જુઓ..

નવીનતમ

સરળ અને ટેસ્ટી મટન રેસીપી

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું

Veer bal diwas વીર બાળ દિવસ નિબંધ

સરસ્વતી પૂજા વ્રત કથા / વસંત પંચમી કથા Saraswati Puja Ki Katha

રોજ ખાલી પેટ પીવો આ મસાલાનું પાણી, ઘટવા માંડશે વજન, થશે અદ્ભુત ફાયદા

આગળનો લેખ
Show comments